________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરીશ્વરજી મહારાજનું श्रीमत्सागरसंघस्य, गुरूत्साहेन कारिता । तेन श्रमणपूज्येन, उपधानतपःक्रिया ॥८३॥
સંવત ૧૭૧નું ચોમાસુ સાગરગચ્છના પરમ ઉત્સાહથી પન્યાસ શ્રી વિરવિજયજીએ પુજ્ય શ્રી બુદ્ધિસાગરજી સૂરીશ્વરની અનુમતિથી કર્યું. અને સંઘના પરમ ઉત્સાહથી ઉપધાન તપની ક્રિયા કરાવી. અઢીસે લગભગ માળ પહેરનાર હતા. તે ચોમાસામાં શ્રી અજીતસાગરજી દ્ધિસાગરજી, ભાનુસાગરજીએ પણ ગદ્દવહન કર્યા હતા. શ્રી લાભવિજયે શ્રી વીરવિજયના શિષ્ય પણ ભગવતીના ગેટૂવહન કર્યા હતા. શ્રી સાગર ગચ્છ સંઘે મોટા ઉત્સાહથી શ્રી પદ્મપ્રભુના જનમંદીરમાં મહત્સવ કરવા માં સંવત ૧૭૨ના માગશર સુદી ૫ શનીવારના દિવસે સવારમાં રવી એગમાં શુભ મુહૂર્ત પૂજ્ય આચાર્ય શ્રીમાન્ બુદ્ધિસાગર સુરીશ્વરજીએ જીની પ્રતિમાને ગાદી ઉપર સ્થાપન કરાવી. સંઘના કલ્યાણ મય આનંદ પ્રવર્તે છતે મહિનતિ કારક વાસક્ષેપ કર્યો અને ત્યાર પછી.
पन्यासपदमायच्छ-दजिताऽब्धितपस्विने । यथोक्तविधिना प्रातः श्रीलाभविजयाय च ॥६५॥
ગુરૂ શ્રી બુદ્ધિસાગર સૂરિશ્વરજીની અનુમતિ પૂર્વક પન્યાસ શ્રી વીરવીજયજીએ મુનિશ્રી લાભવિજયજી તથા મુની શ્રી અજીતસાગરજીને સંઘ કૃત મહેચ્છવ પૂર્વક પંન્યાસ પદવીથી અલંકૃત કર્યા.
तस्मिन्नेव क्षणे सूरि-र्योगीन्द्रो बुद्धिसागरः। सर्वगच्छेषु माध्यस्थ्य, बिभ्रद्धर्मभृतां वरः ॥८६॥
For Private And Personal Use Only