________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીમદ્ બુદ્ધિસાગર સુરીશ્વરજી મહારાજનું અત્યંત બેહાલી થઇ ગુરૂદેવ ઉપદેશ દેતા હતા કે ધર્માંધ ના ખ્યાલ કર્યા સિવાય ફક્ત તબુદ્ધિના ઉપયોગ વડે માણસા ઘમંડી ખનો સ્ત્રસ્વાર્થ માટે અન્યનું નુકસાન કરવાની બુદ્ધિથી પેાતાના સત્રના નાશ નાતરે છે તે વાત તે સમયના યુદ્ધથી પ્રત્યક્ષ અનુભવવામાં આવતી હતી.
માણસામાં ચામાસુ પૂર્ણ થયા પછી વિજાપુર સંઘના આગ્રહથી આમંત્રણ થતાં ગુરૂશ્રી વિજાપુરમાં પધાર્યાં. ગુરૂશ્રીના પધારવાથી વિજાપુરમાં અત્યંત આનંદ પ્રસર્યાં. ભગવાન કુંથુનાથજીના મંદીરના શેઠશ્રી નથ્થુભાઇએ જાતે દેખરેખ રાખીને જીર્ણોદ્ધાર કરાવેલા તેમાં મોટા મહાત્સવ પૂર્ણાંક પ્રતિષ્ઠા કરીને ગુરૂશ્રીના હસ્તે ભગવાનની પ્રતિમા ગાદી નસીન કરાવી. તથા પરમ પુજ્ય પ્રાતઃસ્મરણીય ગુરૂદેવશ્રી રવીસાગરજી તથા સુખસાગરજીની ચરણ પાદુકાની પ્રતિષ્ઠા કરાવી ત્યાં અજીતસાગરજીએ મુનીશ્રી જયસાગરજી તથા ભાનુસાગરજીને માંડલીયા ચેગ કરાવી ગુરૂદેવની આજ્ઞાથી પાટણ તરફ વિહાર કરી પન્યાસજી શ્રી ભાવિવજયજી પાસે વડી દીક્ષા અપાવી. ધર્મની પ્રભાવના થઈ. ત્યાંથી ગુરૂશ્રી બુદ્ધિસાગરજી સામ’ડળ સહુ ઇડર પધાર્યા. ઇડરમાં ગુરૂદેવને અજીતસાગરજી મળ્યા. ત્યાં ગુરુદેવના આગમનથી આનંદ મ'ગલ વર્યાં. જીનમ દીરામાં પૂજા અઠ્ઠઈ મહેત્સવ વિગેરે થયાં અને જયસાગરજી તથા ભાનુસાગરજીએ સાત આંયખીલ તપ માંડલીક ક્રિયા સંબંધી કર્યા. ઇડરમાં ધમ ના ઉદય સારા થયે અનેક વ્રત પચ્ચખાણુ ક્રિયાઓ થઈ. ત્યાંથી વડાલી વિગેરે ગામામાં વિહાર કરતા તારગા તીર્થ શ્રી અજીતનાથપ્રભુના
For Private And Personal Use Only