________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૦
શ્રીમદ્ બુદ્ધિસાગર સુરીશ્વરજી મહારાજનું ભાવતા દશવૈકાલીક, ઉત્તરાધ્યયન, ભક્ત-પ્રત્યાખ્યાન ચૌસરણ વિગેરે પયના તથા કર્મગ્રંથની ગાથાનું મનન કરતા હતા. આ અવસરે પૂજ્યશ્રી બુદ્ધિસાગરજી જાગતા હતા તેમને ગુરૂદેવની આ અવસ્થા જોઈ વિચાર કરતાં હદય ભરાઈ આવ્યું કે હવે આ ગુરૂદેવને ચિરકાલીન વિયોગ સહન કરવું પડશે. જ્યાં સુધી ગુરૂદેવ માથે હોય ત્યાં સુધી શિષ્યને કઈ તરફથી ચીંતા હતી નથી, પણ ત્યાર પછી બધી જવાબદારી માથે આવે છે સાધુ સમુદાયની સંભાળ રાખવી પડે છે. અને તેમની સર્વ બાબતે ચીંતા કરવાને પ્રસંગ આવે છે, મસાધાન પણ પિતાને જ કરવાનું રહે છે, આ તર્ક વિતરકોને ખ્યાલ ગુરૂદેવ કળી ગયા તેથી બુદ્ધિસાગરજીને શાંત કરવા જણાવ્યું કે “તારા જેવા સમર્થ યેગીને શેક કરવો ન ઘટે જે કર્મયોગી છે તે સર્વ કાર્ય સાક્ષી ભાવે કરતાં નિલેપ રહે છે. જગતમાં સર્વ કેઈને જન્મ મરણ તે અવશ્ય હાય છે. એમ હોવાથી સંબંધીના સંબંધે તેમજ વિગ પણ થાય છે સંસારને ક્રમ કુવામાં રહેલા રેંટની માફક રંટમાં રહેલા પ્યાલાની માફક ભરાવા ઠલાવવા જેવું છે માટે એવા નિયમને કર્મવેગે મનુષ્ય પામે છે, તે તેવા કર્મને દુર કરવા અને આત્મસ્વરૂપને પ્રાપ્ત કરવા પુરૂષાર્થ કરવો તે જ યોગ્ય છે.' ઉપર પ્રમાણે સમજાવી શાંત પાડીને ધ્યાનમાં ગુરૂદેવ લીન થયા.
એમ ત્રણ દિવસ ગુરૂ મહારાજ ધ્યાનમાં રહ્યા સમયે સમયે સર્વને હિંમત આપતા, ધર્મને બેધ આપતા, ઉદરમાં આવેલ અશાતા વેદનીય કર્મ સમભાવે સહન કરતા સંવત
For Private And Personal Use Only