________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
જ
શ્રીમદ્ બુદ્ધિસાગર સુરીશ્વરજી મહારાજનું तत्रत्यजनतामोद, वर्द्धयन् मुनिपुङ्गवः । स्वशिष्यपरिवारेण, संजुष्टचरणाम्बुजः ॥६१॥ विदुषां संशयान् छिन्दम्, बोधयन् धर्मकाक्षणः । नास्तिकांश्च निराकुर्वन्, धर्ममार्ग प्रदीपयन् ॥६२॥
માર્ગમાં આવતાં અનેક ગામોના સઘને તેમની ભક્તિ પૂર્વક કરાયેલા સામૈયા સાથે ગામમાં પ્રવેશ કરી ઉપદેશ આપી ધર્મોલ્લાસ પ્રગટાવે. સંવત ૧૯૬૭ મહા સુદી ૧૫ના દિવસે મુંબઈમાં મેટા મહોત્સવ સાથે કરાયેલા સામૈયા પૂર્વક ઠામ ઠામ ગહુલીઓ કરાતે છતે નગર પ્રવેશ કરાવવામાં આવ્યો શ્રી લાલબાગના ઉપાશ્રયે પધાર્યા. વ્યાખ્યા નમાં દશવૈકાલિક સુત્રના ઉપદેશથી શ્રાવક શ્રાવકાને સારે જ્ઞાન દર્શન ચારિત્ર વિષયક બેધ મલ્યો. શ્રી અમૃતસાગરજી, શ્રી અજીતસાગરજી, તથા વૃદ્ધિસાગરજી તથા અન્ય સમુદાયના પણ મુનીવર્યો કે જેઓ ગુરૂશ્રીની સાથે ચોમાસામાં રહ્યા હતા તેમને પણ ગુરૂશ્રી તરફથી જ્ઞાનને સારે લાભ મળે. મુંબઈમાં રાધનપુરના એક શ્રાવકને ગુરૂશ્રીની આજ્ઞાથી મુનીશ્રી અમૃતસાગરજીએ દિક્ષા આપી નામ જીતસાગર રાખ્યું.
જૈન જૈનેતર વિદ્વાનેને સમુદાય ગુરૂ મહારાજની પાસે આવવા લાગ્યા. પિતાના મનમાં રહેલા અનેક સંશયાના પ્રશ્નો કરીને યોગ્ય ઉત્તર મેળવીને અમેદ થવા લાગે ધમી આત્માને મનમાં અત્યંત પ્રભેદ થવા લાગ્યું. તેમજ અધમી નાસ્તિકતા દુર થવા લાગી આમ ધર્મ માર્ગને ગુરૂશ્રી પ્રકાશ કરતા રહ્યા,
For Private And Personal Use Only