________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૭
જીવન ચરિત્ર ૬ના દિવસે વિજય મુહુર્તમાં વડદિક્ષા મહોત્સવ પૂર્વક અપાવી આ પ્રસંગે સુરતના ઝવેરી જીવણભાઈ ધર્મચંદ, ઝવેરી મેહનલાલ મગનલાલ ભગત વીરચંદ ગોકલદાસ ગુરૂવંદન માટે આવ્યા હતા. સંઘમાં સારે આનંદ ફેલાય હતે. ગુરૂશ્રી ધર્મને ઉપદેશ આપી આત્મજ્ઞાનને અનુભવ આયેા હતા.
ત્યાંથી ગુરૂમહારાજ શ્રી સુખસાગરજીની આજ્ઞાથી મહેસાણા જોટાણું થઈ જોયણી પધાર્યા. શ્રી મલ્લીનાથ પ્રભુની યાત્રા દર્શન કર્યા. ત્યાંથી પાછા ફરતાં કલેલમાં માસકલ્પ કરી ત્યાંના શ્રાવકેને ધર્મોપદેશથી પ્રભુ, દર્શન, પુજા, ધર્મનુષ્ઠાનમાં પ્રીતિવાળા કર્યા ત્યાંથી આદરજ, રાંધેજા, લીબેદરા થઈ માણસા સંઘના અત્યંત આગ્રહથી માણસા ગામમાં માસા માટે કરાયેલા પ્રવેશ મહોત્સવ સાથે પધાર્યા. સાથે શ્રી અમૃતસાગરજી તથા ઋદ્ધિસાગરજી હતા.
ગુરૂશ્રીએ મહેસાણા સંઘના નાગ્રહથી શ્રી ન્યાય સાગરજી તથા રંગ સાગરજી સાથે મહોત્સવ પૂર્વક મહેસાણામાં પ્રવેશ કર્યો. આમ સંવત ૧૯૬૪ નું માસું ગુરૂ દેવશ્રી સુખસારજીએ મહેસાણામાં અને શ્રીમદ્ બુદ્ધિસાગરજીએ માણસામાં કરવાનું નક્કિ કર્યું.
શ્રીમાન્ બુદ્ધિસાગરજીએ ઉપાશકદશાંગ તથા ધર્મ રત્ન પ્રકરણ વિગેરે ગ્રંથને ઉપદેશ કરી શ્રાવક વર્ગને ધર્મ ક્રિયા અનુંકાનમાં પૂર્ણ સ્થિર કર્યા. શ્રી ગુરૂવર્ય શ્રી સુખ સાગરજીની આજ્ઞાથી શ્રી ન્યાય સાગરજીએ ધર્મ કટપદ્રમ ગ્રંથનું વાંચન કરી મહેસાણાના શ્રાવકવને ધર્મ પ્રત્યે
For Private And Personal Use Only