________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરીશ્વરજી મહારાજનું
પાસે સમ્યક્ દર્શનથી યુક્ત શ્રાવક ધર્મના ખારવ્રત અંગીકાર ક્રર્યાં હતાં. વળી તે ધમાઁ તેમજ વ્યવહારમાં કુશળ હાઈ નિલે†ભી હાવાથી પરમ શુદ્ધ શ્રાવક ચાગ્ય ચારિત્રને ધારણ કરતા હતા. સાધુ સમુદાયનાં તેમજ સાધમિ (શ્રાવકન)નાં શુભ કાર્યનિ તેઓ પેાતાના સ્વકાર્યું રૂપ માનીને સેવા ભકિતમાં નિર'તર દત્તલક્ષ રાખતા હતા. જીન-મંદિર, ઉપાશ્રય, વિગેરે તીને સમરાવવા ઉદ્ધાર કરવાના કાર્યોમાં ધુરંધર હતા.
આથી શ્રેવિય શ્રી નથ્થુભાઇની કીતિ તેમની પરાપકાર વૃત્તિને લઇને સત્ર જૈન સંઘમાં ફેલાઈ હતી.
एकदा श्रेष्ठिना तेन, विद्याशालामुपागतः । शिवदास सुतो दृष्टो - जैनधर्मरुचि दधत् ॥ १९ ॥ जैनधर्मोन्नतिकर्ता, बालोऽयमिति बुद्धिमान् । अबालो सुधिया ज्ञात्वा, गृहं निन्ये निजं स तु ॥ २० ॥ આ સમયમાં પરમ પૂજ્ય ગુરૂવર્ય શ્રી વીસાગરજી મહારાજ વિજાપુર પધારેલા હતા કે જેમના ઉપદેશથી ભળ્યાત્માએ ધમકાર્ય માં અતિ આદરવાળા થયા હતા.
એક દિવસ શ્રેષ્ઠિત્રય' શ્રી નથ્થુભાઈ વિદ્યાશાળામાં પૂજ્ય ગુરૂવર શ્રી વીસાગરજી મહારાજને વંદન કરવા ગયા તે વખતે શિવદાસ પટેલના સુપુત્ર બેચરદાસને પૂજ્ય ગુરૂવર પાસે વિનય પૂર્ણાંક ધર્મતત્ત્વના વિદ્યાભ્યાસ કરતા દીઠા.
શ્રીયુતૂ નથ્થુભાઇ શેઠને તેમજ પુજ્ય શ્રી રવીસાગરજી મહારાજને ચેસ ઠસી ગયુ કે આ ખાળક ભાવિમાં જૈન ધર્માની ઉન્નતિ કર્તા તેમજ મહાન પ્રભાવશાળી નિવડશે.
For Private And Personal Use Only