________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવન ચરિત્ર
31
કરી ધ દેશનાના આરંભ કરી ચાર માસ સુધી ધમ પ્રવૃત્તિ આત્માનુભવ કરાવ્યો. ત્યાં શેઠ નગીનદાસ, તથા જેચંદભાઈ મુલચ દભાઇ, હાથીભાઇ. વીરચંદભાઈ, આલાભાઈ તથા વાડીલાલભાઈ, માધવલાલ તથા ચીમનલાલ વિગેરે શ્રાવક વને ધક્રયા ઉક્ત તત્વજ્ઞાનના સારા અભ્યાસ કરાવી. તથા અનેક સદ્ધેય કારક પુસ્તકો જેવા કે ભજનપદ, અધ્યાત્મ શાન્તિ, ષદ્ભવ્ય વિચાર, વિગેરેની રચના કરી ચાથા આરા વર્તાવ્યા.
ચામાસામાં ગુરૂના ઉપદેશવડે તપ સંયમ વિગેરે શ્વમ ઉન્નતિ સારી થઇ. ચેામાસુ` પૂર્ણ થતાં ગુરૂ મહારાજના એલાવ્યાથી માણસાથી વિહાર કરી લેાદ્રા, વિદ્રરાલ, આજોલ, વિજાપુર, ગવાડા, વિગેરે ગામે તરફ વિહરતા તૌયાત્રા, કરતા ગુરૂમહારાજ શ્રીસુખસાગરજીની સેવામાં મહેસાણાપધાર્યાં.
મહેસાણાના થૈ ગુરૂ મહારાજને તેઓશ્રીની સાથે શ્રીમદ્ બુદ્ધિસાગરજીને રાખી ત્યાંજ ખીજું ચામાસુ કરવા આગ્રહ પૂર્વક વિનંતિ કરી. ગુરૂમહારાજે દેશકાલ પ્રમાણે લાભાલાભના વિચાર કરી સંધની વિનતિ માન્ય રાખી સંવત ૧૯૬૦નું ચામાસુ મહેસાણામાં કર્યું. આ ચામાસામાં પૂજ્ય ગુરૂશ્રીએ શ્રી બુદ્ધિસાગરજીને સધની ઉન્નતિકારક ઉપદેશ કરવાની આજ્ઞા કરી. શ્રી બુદ્ધિસાગરજીએ ઉત્તરાધ્યયન ધર્મરત્ન પ્રકરણની વાચના કરી ધર્મોના તેમજ સાધુ આચાર વિચારના ઊંડા જ્ઞાનના અનુભવ કરાવ્યા, પાતે પણ કાશીથી ખેલાવેલા પડીત પાસે ન્યાય અને સ્યાદ્વાદ વિચારના ઉંડા અનુભવવાળા સમ્મતિતક સ્યાદ્વાદરત્નાકર અનેકાંતશય
For Private And Personal Use Only