________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૦
શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરીશ્વરજી મહારાજનુ ચાલતી શ્રી ચથેાવિજયજી જૈન પાઠશાલામાં દાખલ થયા. કહ્યું છે કે જે વિદ્વાન અનેક જાતના જુદા જુદા અનુભવ મેળવવા ઈચ્છતા હાય તે ઘરના ખૂણે એસી પેાતાની ઉત્સુકતા પૂણ કરી શકતા નથી.'
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી બહુચરદાસ મહેસાણા પાઠશાળામાં સંસ્કૃત વ્યાકરણ, પ્રાકૃતવ્યાકરણ, તક સંગ્રહ, ન્યાય મુકતાવલી ક્રમગ્રંથ, કમ્મપયડી વિગેરે સંસ્કૃતગ્રંથાના, સૂક્ષ્મતત્વજ્ઞાનના થાડા વખતમાં મનન પૂર્વક અભ્યાસ કરી તે પાઠશાળાના વિદ્યાથીઓને અભ્યાસ કરાવવા લાગ્યા.
तत्रैव पाठको भूत्वा, महेभ्यैः प्रार्थितः स्वयम् । વિનયેન શિક્ષયામાસ:નૈનતાનિ તત્ત્વતઃ ॥ ૨૪ |
પાઠશાળાના કાર્ય વાઢુક વર્ગના અતિ આગ્રહથી બેચરદાસે મહેસાણાની તેજ પાઠશાળામાં અધ્યાપક ( પાઠક ) તરીકે કામ કર્યું ત્યાં રહીને તેમણે વિદ્યાથી ઓને જૈન તત્વના ઉંડા અભ્યાસ કેટલાક સમય સુધી કરાબ્યા, તે દરમિયાનમાં અનેક પૂજ્ય મુનીવરા જેવા કે શ્રી વિજ્યાનદ સૂરિવય, ૫'. સિદ્ધિવિજયજી, શ્રી યાયવિશારદ દાનવિજયજી, શ્રીમહામુનિ માહનલાલજી મહારાજ, શ્રી ધમ વિજયજી (વિજયધમ સૂરિ) વિગેરે વિદ્વાનાના સમાગમમાં આવવાના પ્રસંગ ખેચરદાસને પ્રાપ્ત થયે. એવા જૈનતત્ત્વધુરંધરાના સમાગમથી અને તેઓશ્રીની શ્રુતજ્ઞાન રૂપી વાણીના શ્રવણથી, ઉઠતા પ્રશ્નોના મમ જાણવાની તાલાવેલીથી અનેક ભિન્ન. ભિન્ન વિચારાની સુક્ષ્મચર્ચા કરવા વડે કરીને એચરદાસના
For Private And Personal Use Only