________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવન ચરિત્ર
તેની સાંજે પૂજ્ય વીસાગરજી મહારાજે પેાતાનુ... આયુષ્ય બહુ અલ્પત્તર જાણી સુખસાગરજીને જણાવ્યુ કે હવે મારે આ શરીરને થાડા કાલમાં છે।ડવવાનુ છે. તમેા હિમ્મત રાખી આત્મધ્યાનમાં આગળ વધશે. આ બહેચરદાસને તમારા અનુવતિ અનુકુળતાએ કરશે. અને આપણા સાધુસાધ્વીઆને સંયમ માગ માં પ્રવૃત્તિ સારીરીતે કરાવશે . આજથી મારા ગચ્છ સંભાળવાના ભાર તમારા ઉપર મુકું છું. એમ તેમને શ્રી સુખસાગરજીને ગચ્છના ભાર સોંપી પૂજ્ય રવીસાગરજી મ. પ્રમાદના ત્યાગ કરી આત્મયાગમાં એકત્વ ભાવે સ્થિર થયા. પદ્માસન વાળી ધ્યાન મુદ્રામાં સ્થિર થઈ ધમ ધ્યાનમાં પ્રવૃત્તિ કરવા લાગ્યા.પ્રથમ તા સવ જીવરાશી જે ચેારાશીલાખ જીવાયેાનિ છે તે સર્વને ખમાવીને પછી પ્રમાથી ચારિત્રમાં જે જે અતિચાર લાગ્યા હાય તેની યાદી કરી ત્રિકરણ ભાવે ખમાવી નિર્યામણા કરી પરમ ગુરૂ સમાધિ ભાવમાં સ્થિર થયા. શ્રી સુખસાગરજી તથા તે સમયે ત્યાં રહેલા શ્રી કપુ રવિજયજી શ્રી ધર્મવિજયજી વિગેરે સવ મુનિરાજ તેમની પાસે આવી વંદના કરી તેમની સન્મુખ એસી નવકાર સાંભળવા લાગ્યા. શ્રી બહેચરદાસ ગુરૂ મહારાજની પાસે બેસી કાનમાં પંચ પરમેષ્ઠિના જાપ સંભળાવવા લાગ્યા. સ ૧૯૫૪ના જેઠ વદી અગિયારસના સવારના સાડા નવ વાગે. स्मृतपञ्जनमस्कारो जगाम स्वर्गिणां पदम् । गुरुभकिरतैरग्नि-संस्कारश्चन्दनैः कृतः ॥३८॥ —પૂજ્ય ૨વીસાગરજી સમાધિ પૂર્વક પંચપરમેષ્ઠિનુ નમસ્કાર પૂર્ણાંક ધ્યાન કરતા સ્વર્ગની ગતિને પામ્યા. ગુરૂ ઉપર પરમ શક્તિ ધારણ કરતા મહેસાણાના શ્રમણા
For Private And Personal Use Only
૨૧