________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨
- શ્રીમદ્ બુદ્ધિસાગર સુરીશ્વરજી મહારાજનું પાસક સંઘ ગુરૂને નિર્વાણ મહોત્સવ આડંબરથી ઉત્તમ શિબિકામાં ગુરૂ મહારાજના દેહને પધરાવી ગાજતે વાગે “જયનંદા” “જયભદા” એ શબ્દોની ઉધષણું પૂર્વક નગરની બહાર એગ્ય સ્થાનમાં ઘી ચંદનના ઈંધન સાથે અગ્નિ સંસ્કાર કર્યો.
संघेन मिलितेनैव,-मष्टाह्निकमहोत्सवाः । व्यधीयन्त जिनेन्द्राणां, मन्दिरेषु महर्द्धिकाः ॥३९॥
મહેસાણા વાસ્તવ્ય શ્રમણે પાસક શ્રી સંઘે એકત્ર મળીને જેમ મહદ્ધિક દેવ નંદિશ્વરના દેવમંદિરમાં મહેત્સવ કરે છે તેમ પરમાત્મા જીનેન્દ્રદેવના મંદિરમાં મહોત્સવ કર્યો અને તેમના શિષ્ય પરમ શુદ્ધ ચારિત્રધારક મુનિ શ્રી સુખસાગરજીને અત્યંત આગ્રહભરી વિનંતિ કરીને મહેસાણામાં ચોમાસુ કરાવ્યું. ગુરૂ મહારાજના ધમપદેશથી અનેક ધર્મક્રિયા અનુષ્ઠાન કરી, ધમની ઉન્નતિ સધાય તેવી રીતે તપ, જપ, સ્વાધ્યાય, ધર્મધ્યાનસમાધિ પૂર્વક ચાતુર્માસ પુરૂં કર્યું.
થિયાર રાજા, સરજુ ખુન્નસાનઃ विहारं कृत्वांस्तस्मा-त्तिष्ठत्येकत्र नो मुनिः ॥४॥
જે કે સંઘને અત્યાગ્રહ હોવા છતાં પણ સુખસાગરજીએ અન્યદિશા તરફ વિહાર કર્યો. કારણ કે મુનિ ધર્મોમાં અપ્રમત્તરતા ધરનારા છે તેથી મુનીરાજ શ્રી ન્યાયસાગરજીને સાથે રાખી ચારિત્ર ક્રિયાગમાં અત્યંત કુશળ તેમજ કામક્રોધ, માન, માયા, ઉપશમી ગયા છે તે પરમ શાંત એવા સદગુરૂ શ્રી સુખસાગરજીએ ગામે ગામ વિહાર
For Private And Personal Use Only