________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦
વસ્તુને તિરસ્કાર કરવાથી આત્માને સુખ દુઃખના કારણભૂત કર્મને સંબંધ પણ ન માન રહ્યો. અને જીવના જે બે ભેદ સંસારી અને મુકત રૂપે મનાય છે, એટલે પર બ્રહ્મા, અપર બ્રહ્મ (“pf દ્રશ્ન સાહ્ય”) રૂપ જે મનાય છે, તેને પણ અપલાપ થયે.
એટલે તમેએ આત્માની જે બે અવસ્થા પરબ્રહાઅપરબ્રહ્મ રૂપે માની છે, તે તમારી કલ્પનાને પણ લેપ થયે. જે અતિ એક આત્માન હોય તે દાન, જપ, પૂજા, દેવ, ગુરૂ, દયા, ઇંદ્રિયને નિગ્રહ, બ્રહ્મચર્ય, વ્રત અને નિયમ પાલવાની જરૂર જ નથી રહેતી. કારણકે એક અઠત બ્રહ્મજ હોય તે કર્મની સત્તા ન હોવાથી નરક કે દેવનિ, દેવ કે પિશાચનિ કાંઈ રહેતું નથી. માટે એક આત્માજ પરમ બ્રહ્યા છે, અન્ય કોઈ વસ્તુ નથી એ મત અસત્ય ઠરે છે. અને જો એકજ અદ્વૈત બ્રહ્મ–આત્માને સ્વીકાર કરીએ તે પરમબ્રા અને અપરબ્રહ્મ રૂપ સંસારી અને મુક્ત એમ આત્માના જે બે ભેદ તમે એ પૂર્વે જણાવ્યા છે, તે તમારી કલ્પના રૂપે-અસત્યજ કરે છે. પણ વસ્તુ સ્વરૂપે સિદ્ધ મનાય નહિ. એટલે એક તત્વ માનતાં દ્રત રૂપ આત્મા અને પરમાત્માની કલપના તમે જે માન્ય કરી છે, તે ઉડી જાય છે. ૮
આ વાતને દષ્ટાન્ત આપીને સમજાવે છે – काञ्चनत्वाविशेषेऽपि, यथा सत्काश्चनस्य न । શુદ્ધચશુદ્ધી તે રડ્યા-રત્રાણપંરાય છે ?
અર્થ:–પીળી ધાતુમાં અથવા સુવર્ણ રજમાં કાંચનપણાનું સામ્ય હોવા છતાં જેમ સત્ય કાંચન અને અસત્ય
For Private And Personal Use Only