________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્માના જે અધ્યવસાય થાય તે આત્માના પર્યાય થયા. કારણકે તેથી આત્મા ભિન્ન નથી હોતું. એજ કારણે દ્રવ્ય નયથી આત્મા એક હોવા છતાં પરિણામ રૂપ પર્યાય નયની અપેક્ષાથી કર્તાપણું, ક્રિયાપણે, કર્મના ભેકતાપણે પર્યાયથી અનુભવાય છે. આત્માથી કરેલા કમને ભેટતા પણ આત્મા છે. તેમ છતાં પણ આત્મા છે. આ બધું કર્મ સંબંધથી જ થાય છે. કહ્યું છે કે–“તું વર્ષ શર્થ વારિત વપરાતી ” કરેલું કર્મ ભેગવ્યા વિના કોટિ શત ક સુધી પણ ક્ષય પામતું નથી. આ કારણે તમારે કર્મને આત્માથી જુદું સ્વીકારવું પડશેજ. એ એક વાત થઈ. હવે તે આત્મા પ્રથમ સિધ્ધ સ્વરૂપ શુધ્ધ માનવું કે પહેલાં કર્મ જગતમાં હતા તે આત્માની સાથે જોડાયા, એ વાતને પણ વિચાર કરવું પડશે. કર્મથી પહેલાં આત્મા કે આમાથી પ્રથમ કમ છે, તેમ પણ જોઈએ નહિ. કારણકે “ તtવાળો” ગાયના જમણા તથા ડાબા શીંગડાની જેમ તેમાં કાર્ય કારણે ભાવ દેખાતું નથી. તેમ જીવને ઉત્પન્ન થતાં કર્મ લાગ્યાં છે, તેમ માનીએ તે જવ તથા કર્મને કાર્ય કારણ ભાવ કેવી રીતે સિંધ કરાય? આમ જે આત્માને પ્રથમ શુધ્ધ માનીએ અને પછી કમ લાગ્યા છે એમ માનીએ તો આત્મા પ્રથમ સિધ્ધ હતા, પછી સંસારી થયે આવી શંકા થાય છે. તેનો ઉત્તર આપતાં જણાવે છે –
योग्यतामंतरेणास्य, संयोगोऽपि न युज्यते । सा च तत्तत्त्वमित्येवं, तत्संयोगोऽप्यनादिमान् ॥१०॥ અર્થ:– જીવ ને કર્મને સંગ પણ જીવની યોગ્યતા
For Private And Personal Use Only