________________
પ્રાચીનો, જ્યાં દ્વિતીયા છે, ત્યાં ધાતુથી માત્ર વ્યાપારની ઉપસ્થિતિ માને છે, તે ઉપસ્થિતિમાં તેમને શાબ્દબોધની બીજી કારણતા માનવી પડશે. એટલે માત્ર વ્યાપારમાં શક્તિ માનવાના લાઘવ કરતાં, એક કાર્ય-કારણભાવ વધુ માનવાનું મોટું ગૌરવ તેમને આવી પડશે.
यदि च 'स्पन्दते' इत्यादित इव शक्तिभ्रमात् (शक्तिबलात् ?)
છત' રૂત્યતિષ શુદ્ધીપરિવોધ માનુમવિલા રૂતિ મતે, तथापि तन्मते शाब्दबुद्धौ द्वितीयादिजन्यफलोपस्थितेः कारणतायाः कल्पनाधिक्यं तज्जन्याधे यत्वोपस्थितिहेतुत्वकल्पनस्य चोक्तस्थलानुरोधेनोभयमत एवावश्यकत्वादिति चेत् ? अस्तु तन्मते
तादृशकारणताया आधिक्यम् । ભાવાર્થ: પ્રાચીનોઃ જેમ “તેથી માત્ર વ્યાપારનો જ બોધ થાય છે. તેમ
તિ’ વિ. સ્થળોએ પણ શક્તિથી માત્ર વ્યાપારનો જ બોધ થાય છે. ૧ નવ્યો - તો પણ તમારે દ્વિતીયાજન્યફલોપસ્થિતિમાં શાબ્દબોધની કારણતા માનવાનું ગૌરવ તો છે જ. કારણકે દ્વિતીયાજન્ય- આધેયત્વોપસ્થિતિમાં તો પૂર્વે કહ્યા મુજબ બંનેને શાબ્દબોધની કારણતા માનવી જ પડશે. (અહીં નંબર ૧૭ થી શરૂ થયેલ પૂર્વપક્ષ પૂરો થયો)
ઉત્તરપક્ષ- ભલે તે પ્રાચીનમતમાં કારણતા વધારે માનવી પડે. વિવેચનઃ
પ્રાચીનો કહે છે કે જેમ અન્વો વિ. ધાતુથી માત્ર વ્યાપાર જ જણાય છે. તેમ, દ્વિતીયા રહિત, “ઋતિ’ વિ. સ્થળે પણ માત્ર વ્યાપાર જ જણાય છે. (અહીં મુદ્રિત પ્રતોમાં વિપ્રમત્ એવું લખ્યું છે, પણ પ્રાચીનો, ધાતુની શક્તિ, વ્યાપારમાં જ માને છે. તેથી શક્તિભ્રમ નથી. પણ શક્તિ જ છે, એટલે વિતવના જોઈએ, એવું લાગે છે.) લક્ષણાથી ફળવિશિષ્ટવ્યાપાર નહીં. એટલે હવે, પ્રાચીનોને (દ્વિતીયા સમભિવાદત સ્થળે વ્યાપારોપસ્થિતિમાં અને દ્વિતીયા રહિત સ્થળે ફળવિશિષ્ટ વ્યાપારોપસ્થિતિમાં) શાબ્દબોધની બે કારણતા માનવાનું જે ગૌરવ હતું તે નહીં રહે, કારણ કે સર્વત્ર ધાતુથી માત્ર વ્યાપારની
વ્યુત્પત્તિવાદ # ૩૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org