Book Title: Vyutpattivada
Author(s): Bhavyasundarvijay
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 168
________________ (૨) (૩) ૧૧૭. વિષયિતાત્વ વિશેષમાં પણ અભાવ માની શકાશે નહીં કારણ કે તો ‘આજાશં પતિ ચૈત્ર:' વાક્યજનિત બોધ પણ ‘માાં ન પતિ ચૈત્ર:' વાક્યજનિત બોધનો પ્રતિબંધ નહીં કરે. (નં. ૧૯૧માં કહ્યા મુજબ) 'घट आकाशं न पश्यति' इत्यादौ नितरामेवाऽगतिः । ‘ઘટ: આાશં ન પત્તિ' ની તો કોઈ જ ગતિ નથી. વિવેચન : કોઈ પણ રીતે ચૈત્ર: આાશં ન પત્તિ સ્થળે બોધ માની લો, તો પણ ઘટ: માશં ન પતિ સ્થળે તો બોધ શક્ય જ નહીં બને. કારણ કે નૈન્ દ્વારા, આકાશનિરુપિતત્વાભાવ (યત્કિંચિત્ ઘટજ્ઞાનીય) વિષયિતામાં પ્રતીત થઈ જાય તો પણ તાદવિષયિતા શાલિ પ્રત્યક્ષનો આશ્રય ઘટ કદી બનતો ન હોવાથી સંપૂર્ણ અન્વયબોધ થઈ જ નહીં શકે. ૧૨૮. ચૈત્રીયચાક્ષુષનિષ્ઠવિષયિતાત્વાવચ્છિન્નની ઉપસ્થિતિ જ ન થતી હોવાથી તેમાં પણ અભાવનો બોધ ન થઈ શકે. (નં. ૧૯૩માં કહ્યા મુજબ) આ આપત્તિઓ ઊભી જ રહે છે. यत्तु नञर्थस्य द्विधा भानोपगमेनाऽऽकाशादिनिरुपितत्वाभाववल्लौकिकविषयिताशालिचाक्षुषाश्रयत्वाभाववान् घट इत्याकारकस्तत्रान्वयबोध રૂતિ, કેટલાક એમ કહે છે કે નન્ ના અર્થ અભાવનું બે વાર જ્ઞાન માનીશું. એટલે આકાશનિરુપિતત્વાભાવવદ્ લૌકિકવિયિતાશાલિચાક્ષુષાશ્રયત્વાભાવવાન્ ઘટઃ એવો અન્વય બોધ થશે. વિવેચન : ઘટ મજાનું ન પશ્યતિ સ્થળે, નગ્ અર્થ અભાવનું બે વાર જ્ઞાન માનવું. (૧) આકાશ-નિરુપિતત્વનો લૌકિક વિયિતામાં અભાવ અને (૨) ચાક્ષુષાશ્રયત્વનો ઘટમાં અભાવ. એ રીતે તે વાક્યનો અન્વયબોધ થશે. આવો કેટલાકનો મત છે. Jain Education International વ્યુત્પત્તિવાદ * ૧૫૯ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186