Book Title: Vyutpattivada
Author(s): Bhavyasundarvijay
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 184
________________ (૧) જ્ઞાનવિષયતાશ્રયત્વ વિ. માં પ્રસિદ્ધ છે. (અભાવમાં જ્ઞાનવિષયતા રહે છે.) પણ (૨૧૫) અને (૨૧૬) માં બતાવેલી આપત્તિઓ ઊભી જ રહેશે. કારણ કે જયારે તન્હેવાય ઇટ: એવું ઘટનિરુપિત લૌકિક-અલૌકિક-ઉભય વિયિતાશાલિ પ્રત્યક્ષ થાય ત્યારે, નિરુકતઆશ્રયત્નમાં, અલૌકિકવિષયિતાશૂન્યચાક્ષુષપ્રતિયોગિકત્વનો અભાવ મળશે. (કારણ કે ચાક્ષુષ અલૌકિકવિયિતાશાલિ છે.) એટલે ત્રિતયાભાવ મળી જશે. અને, ચૈત્ર: ધર્ટ 7 પતિ પ્રયોગની આપત્તિ આવશે. જ્યારે આકાશનિ પિત-અલૌકિકવિષયિતાશાલિ ચાક્ષુષમાં ઘટવૃત્તિત્વનો અને, આકાશીય વિષયિતામાં લૌકિકત્વનો ભ્રમ હોય ત્યારે પણ અલૌકિકવિષયતાશૂન્ય ચાક્ષુષમાં ત્રિતયાભાવ મળી જશે (કારણ કે ચાક્ષુષ અલૌકિક વિષયતાશાલિ છે.) અને પટ માશં ન પશ્યતિ પ્રયોગની આપત્તિ આવશે. અહીં નં. ૧૮૪થી શરૂ કરેલ પૂર્વપક્ષ પૂર્ણ થયો. ૨૨૬. अगत्या घट आकाशं न पश्यति' इत्यादिवाक्यानामप्रामाण्यमुप નોધ્યમિતિ | બીજો કોઈ ઉપાય ન હોવાથી, વટ: મારાં ન પશ્યતિ વિ. વાક્યોને અપ્રમાણ જ માની લેવા. વિવેચન : કોઈ પણ રીતે તાદેશવાક્ય જન્ય શાબ્દબોધ નિર્દોષ નથી. કોઈ ને કોઈ આપત્તિ ઊભી જ રહે છે, એટલે, તે વાક્યને અપ્રમાણ જ માની લેવું. રૂતિ પ્રથમgષ્ક: પૂf: शुभं भवतु श्रीसंघस्य । આ રીતે તપાગચ્છીય પ્રેમ-ભુવનભાનુ પટ્ટાલંકાર સિદ્ધાંતદિવાકર ગચ્છાધિપતિ પ.પૂ.આ.ભ. શ્રીમદ્વિજય જયઘોષસૂરીશ્વરજી મ.સા.ના સામ્રાજ્યમાં શાસન પ્રભાવક પ.પૂ.આ.ભ. શ્રીમદ્વિજય રત્નસુંદરસૂરીશ્વરજી મ.સા.ના શિષ્ય મુનિ ભવ્યસુંદરવિજયે કરેલો વ્યુત્પત્તિવાદ – દ્વિતીયા કારક – પ્રથમ ખંડનો અનુવાદ સાનંદ સંપૂર્ણ થયો. जैनम् जयति शासनम् । વ્યુત્પત્તિવાદ # ૧૭પ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 182 183 184 185 186