Book Title: Vyutpattivada
Author(s): Bhavyasundarvijay
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 182
________________ પણ, પટે: નીશ ન પશ્યતિ વિ. વાક્યથી શાબ્દબોધની આપત્તિ ઊભી જ રહેશે. વિવેચનઃ આકાશનિરુપિત અલૌકિકવિષયિતાશાલિચાક્ષુષ તો ‘કાશ વિહે:' સ્થળે પ્રસિદ્ધ છે. હવે કોઈને તાદેશચાક્ષુષમાં ઘટવૃત્તિત્વનો અને તેમાં (ચાક્ષુષમાં) રહેલી આકાશીયવિષયિતા લૌકિક છે એવો ભ્રમ થાય ત્યારે એને પટે: ૩મા પશ્યતિ એવો બોધ થશે. કારણ કે એ વાક્ય જન્ય બોધ છે – આકાશ નિરૂપિત લૌકિક વિષયિતાશાલિચાક્ષુષવાનું ઘટઃ. ત્યારે પણ તેને પટે: ઉમાશં પતિ વાક્યજનિત બોધની આપત્તિ આવશે. કારણ કે તે વાક્ય આકાશનિ પિત-અલૌકિક વિષયિતા શુન્ય ચાક્ષુષમાં ઉભયાભાવનું બોધક છે, અને ભ્રમકર્તાને આકાશનિ પિતલૌકિકવિષયિતાશાલિ ચાક્ષુષમાં ઉભયનું જ્ઞાન છે એટલે તે બંને સમાનવિષયક ન હોવાથી એકબીજાના પ્રતિબંધક નહીં બને. ૨૨૭. घटादिनिरूपितालौ कि कविषयिताशून्यचाक्षुषत्वाद्यवच्छे देन घटादिविषयत्वघटितोभयाभावभानोपगमेप्यनिस्तारात् । એટલે ઘટાદિનિરુપિત-અલૌકિકવિયિતાશૂન્ય- ચાક્ષુષત્વાવચ્છેદન ઘટાદિવિષયવઘટિત-ઉભયાભાવ માનો તો પણ આપત્તિનું વારણ નહીં થાય. વિવેચનઃ ઉપર (૨૧૪માં) આપેલ આપત્તિનું વારણ, ધાત્વર્થંકદેશ વિષયિતામાં દ્વિતીયાર્થ ઘટાદિનિરૂપિતત્વનો અન્વય કરવાથી થઈ જતું હતું એ (૨૧૫માં) બતાવ્યું છે. તો પણ આ બે (૨૧૬ અને ૨૧૭) આપત્તિઓ તો ઊભી જ રહેશે. એટલે એ પરિષ્કાર પણ બરાબર નથી. २१८. एतेनाख्यातार्थवर्तमानत्वाद्यवच्छिन्नसमवायावच्छिन्नाश्रयत्वत्वाद्यवच्छिन्ने आकाशादिविषयक प्रतियोगिकत्वलौकिकान्यविषयिताशून्यचाक्षुषप्रतियोगिकत्वघटाद्यनुयोगिकत्वैतत्रितयत्वावच्छिन्नाभावो भासते, अतः 'अभाव आकाशं न पश्यति' इत्यादौ नानुपपत्तिः, तत्र विषयितावत् प्रतियोगिकत्वं द्वितीयार्थः निरुक्तचाक्षुषप्रतियोगिकत्वं વ્યુત્પત્તિવાદ # ૧૭૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 180 181 182 183 184 185 186