Book Title: Vyutpattivada
Author(s): Bhavyasundarvijay
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 180
________________ અને તો જયારે કોઈક અંશમાં અલૌકિક એવું ઘટાદિચાક્ષુષ ચૈત્રને હોય ત્યારે, વર્તમાન-અલૌકિક વિષયિતાશૂન્યચાક્ષુષમાં, ચૈત્રવૃત્તિત્વઘટવિષયકત્વ - ઉભયાભાવ હોવાથી, વૈત્રો ઘટે તે પશ્યતિ પ્રયોગની આપત્તિ આવશે. વિવેચનઃ ઉભયાભાવવાળા મતમાં બીજી પણ આપત્તિ જણાવે છે. જયારે ચૈત્ર ‘નાવાશે :' એવું ઘટનું ચાક્ષુષ કરી રહ્યો હોય ત્યારે ‘વૈદ્રો પરં ન પત્તિ' પ્રયોગ થઈ શકે નહીં. પણ ઉક્તમને તે જ વખતે એવો પ્રયોગ માનવાની આપત્તિ આવશે કારણ “મારો પર:' એવું જ્ઞાન જ્યારે ચૈત્ર કરી રહ્યો છે ત્યારે તે જ્ઞાન આકાશ અંશમાં અલૌકિક હોવાથી, અલૌકિકવિષયિતા શૂન્ય નથી. તેથી વર્તમાન-અલૌકિકવિષયિતા શૂન્યચાક્ષુષથી મૈત્રનું તે વખતનું ચાક્ષુષ નહીં લઈ શકાય. પરંતું મૈત્રાદિનું તે વખતનું “ધ:' એવું ચાક્ષુષ લઈ શકાશે. આ મૈત્રીયચાક્ષુષમાં વર્તમાનત્વ પણ છે અને અલૌકિકવિયિતા શૂન્યત્વ પણ છે. મૈત્રાદિના તાદશચાક્ષુષમાં ઘટવિષયકત્વ હોવા છતાં મૈત્રવૃત્તિત્વનો અભાવ જ છે. આથી તાદશચાક્ષુષમાં ઉભયાભાવ મળી જ્યાથી ચૈત્ર ઘડાનું ચાક્ષુષ કરતો હોવા છતાં તે જ સમયે વૈaો પરં ન પશ્યતિ પ્રયોગ થઈ શકવાની આપત્તિ આવશે. ૨૨૬. समानेन्द्रियजन्योपनीतभानादौ लौकिकप्रत्यक्षसामण्या विरोधित्वस्य निष्प्रामाणिकतया लौकिकविषयितानियामकोपनायकज्ञानादिसमवहितलौकिकसंनिकर्षाद् घटादिनिरूपितलौकिकालौकिकोभयविषयिताशालिचाक्षुषादेरुत्पत्त्या तादृशचाक्षुषादिदशायामुक्तप्रयोगापत्तेः । સમાનેન્દ્રિયજન્ય અલૌકિક પ્રત્યક્ષમાં, લૌકિક પ્રત્યક્ષની સામગ્રી, વિરોધી હોવામાં કોઈ પ્રમાણ નથી, એટલે, લૌકિકવિષયિતાનિયામક ઉપનાયક જ્ઞાનયુક્ત લૌકિક સંનિકર્ષથી ઘટ નિરુપિત - લૌકિક | અલૌકિક- ઉભયવિષયિતાશાલિ ચાક્ષુષની ઉત્પત્તિ થાય છે. અને તેવા ચાક્ષુષ સમયે પણ ઉકત પ્રયોગની આપત્તિ આવશે. વિવેચનઃ ઉપર (નં. ૨૧૪) ચૈત્રીય ચાક્ષુષમાં લૌકિક-અલૌકિક ઉભય વિષયિતા છે, અને અલૌકિકવિયિતાને લઈને આપત્તિ આપી. ત્યાં, અલૌકિકવિષયિતા આકાશનિરૂપિત છે, ઘટ નિરૂપિત નહીં. એટલે, વ્યુત્પત્તિવાદ * ૧૭૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 178 179 180 181 182 183 184 185 186