Book Title: Vyutpattivada
Author(s): Bhavyasundarvijay
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 183
________________ त्रित्वं च धातोरर्थः घटाद्यनुयोगिकत्वं च प्रथमान्तार्थः, इत्यपि निरस्तम्, इति चेत् ? એનાથી “આખ્યાતાર્થ વર્તમાનત્વાવચ્છિન્ન- સમવાયાવચ્છિન્ન આશ્રયત્નમાં, આકાશવિષયક પ્રતિયોગિકત્વ, લૌકિકાન્યવિષયિતા શૂન્યચાક્ષુષપ્રતિયોગિકત્વ, ઘટાનુયોગિકત્વ, આ ત્રણેનો ત્રિતાવચ્છિન્ન અભાવ જણાય છે, એટલે, અમાવ માશં ન પશ્યતિ માં પણ અનુપપત્તિ નહીં થાય. અહીં દ્વિતીયાર્થ વિષયિતાવ—તિયોગિકત્વ, ધાત્વર્થ નિરુકતચાક્ષુષપ્રતિયોગિકત્વ અને ત્રિત્વ, પ્રથમતાર્થ ઘટાદિ અનુયોગિકત્વ છે.” એનું પણ ખંડન સમજવું. વિવેચન : ભૂતલમાં ઘટ રહે ત્યારે ભૂતલમાં આશ્રયત્ન પણ રહે છે. જે ભૂતલાનુયોગિક અને ઘટપ્રતિયોગિક છે. એ રીતે, ઘટમાં ચાક્ષુષ રહે છે એવો ભ્રમ થાય ત્યારે, ઘટમાં આશ્રયત્વ પણ રહે, જે ઘટાનુયોગિક અને ચાક્ષુષપ્રતિયોગિક થાય. કેટલાકનો મત એ છે કે ધટ માર્શ પતિ એવા ભ્રમ સ્થળે, આખ્યાતાર્થ વર્તમાનત્વ વિશિષ્ટ સમવાય સંબધન આશ્રયત્વ માનવો. ધાત્વર્થ અલૌકિકવિષયિતાશૂન્યચાક્ષુષ પ્રતિયોગિકત્વ માનવો. જે આખ્યાતાર્થ ઉપરોક્ત આશ્રયત્નમાં અન્વિત થશે. પ્રથમાર્થ અનુયોગિકત્વ માનવો એટલે પ્રથમાંતાર્થ ઘટાનુયોગિકત્વનો અન્વય પણ આખ્યાતાર્થ આશ્રયતામાં થશે. દ્વિતીયાર્થ વિષયિતાવત્ (વિષયક) પ્રતિયોગિકત્વ કરવો. દ્વિતીયાંતાર્થ થશે આકાશવિષયકપ્રતિયોગિકત્વ. આકાશવિષયકચાક્ષુષપ્રતિયોગિકત્વ, ઉક્ત આશ્રયતામાં હોવાથી આકાશવિષયકપ્રતિયોગિત્વનો પણ ઉક્ત આશ્રયતામાં અન્વય થશે... કારણ કે પ્રતિયોગિતાવચ્છેદક પણ પ્રતિયોગી બને છે. એટલે પેટ સાફાશ ને પશ્યતિ સ્થળે, આખ્યાતાર્થ નિરુકતાશ્રયત્નમાં, (૧) આકાશવિષયકપ્રતિયોગિકત્વ, (૨) નિરુકતચાક્ષુષપ્રતિયોગિકત્વ (૩) ઘટાનુયોગિકત્વ એ ત્રણના અભાવનો અન્વય કરવો. આમ કરવાથી ઉભયાભાવ માનવામાં માત્ર માર્શ ને પર્યાત સ્થળે, અભાવમાં સમવાય સંબંધથી વૃત્તિતાની અપ્રસિદ્ધિ થી આવતી આપત્તિ પણ નહીં રહે. કારણ કે અહીં અભાવાનુયોગિકત્વ (પ્રથમાંત પદાર્થ)નો ઉક્ત આશ્રયત્નમાં અભાવ લેવાનો છે અને અભાવાનુયોગિકત્વ વ્યુત્પત્તિવાદ # ૧૭૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 181 182 183 184 185 186