Book Title: Vyutpattivada
Author(s): Bhavyasundarvijay
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 179
________________ સંબંધાવચ્છિન્ન અભાવવૃત્તિત્વ, અપ્રસિદ્ધ થશે કારણ કે અભાવમાં સમવાય સંબંધથી કશું રહેતું નથી. અને એટલે વાક્યાર્થ અપ્રસિદ્ધ થશે. એ આપત્તિ આવશે. Kર, ૨૬રૂ चैत्रादेरतीतचाक्षुषस्य घटादिविषयकत्वेऽपि समयविशेषे 'चैत्रो घटं न पश्यति' इतिप्रयोगाद् वर्तमानतादृशचाक्षुषत्वाद्यवच्छेदेनोभयाभावभानस्य प्रतियोगिकोटौ वर्तमानत्वमन्तर्भाव्य त्रित्वावच्छिन्नाभावभानस्य वा स्वीकरणीयतया ચૈિત્રનું ભૂતકાલીન ચાક્ષુષ ઘટાદિવિષયક હોય તો પણ સમયવિશેષ (વર્તમાનમાં) ચૈત્રો ને પતિ પ્રયોગ થાય છે. એટલે વર્તમાનતાદશચાક્ષુષત્વાવચ્છેદન ઉભયાભાવ માનવો પડે અથવા પ્રતિયોગીકોટિમાં વર્તમાનત્વનો સમાવેશ કરીને ત્રિ–ાવચ્છિન્નાભાવ માનવો પડે. વિવેચનઃ વૈત્ર: પરં પતિ માં તિ વર્તમાનકાળને જણાવે છે. એટલે ભૂતકાળમાં ઘટ જોયો હોવા છતાં, વર્તમાનમાં ન જોતો હોય તો પણ તેવો પ્રયોગ થાય છે. તે વાક્યનો અર્થ ચૈત્રવૃત્તિત્વ-ઘટવિષયકત્વ ઉભયાભાવ ઘટિત છે. પરંતુ ભૂતકાળમાં ચૈત્રએ ઘટ જોયો હોવાથી, ચાક્ષુષમાં ઉભય મળી જશે, ઉભયાભાવ નહીં અને તેથી તેવો પ્રયોગ ન થવાની આપત્તિ આવશે. તેના વારણ માટે (૧) વર્તમાનચાક્ષુષમાં ઉભયાભાવ કહેવો - વર્તમાનચાક્ષુષમાં તો ઉભય ન હોવાથી ઉભયાભાવ મળી જશે. અથવા (૨) ચાક્ષુષમાં ચૈત્રવૃત્તિત્વ, ઘટવિષયકત્વ અને વર્તમાનત્વ એ ત્રણેનો ત્રિવાવચ્છિન્નાભાવ કહેવો. ભૂતકાલીન ચાક્ષુષમાં વર્તમાનત્વનો અભાવ હોવાથી અને વર્તમાનચાક્ષુષમાં ચૈત્રવૃત્તિત્વ ઘટવિષયકત્વનો અભાવ હોવાથી, ત્રિ–ાવચ્છિન્નભાવ મળી જશે. અને હવે ચૈત્રી પદે ન પતિ પ્રયોગ થઈ શકશે. ૨૨૪. यदा किंचिदंशेऽलौकिकमेव घटादिचाक्षुषं तस्य वर्तते तदा 'चैत्रो घटं न पश्यति' इत्यादिप्रयोगापत्तेर्दुरित्वात् - वर्तमानालौकिकविषयिताशून्यचाक्षुषत्वाद्यवच्छेदेन चैत्रवृत्तित्वघटविषयकत्वोभयाभावसत्त्वात् । વ્યુત્પત્તિવાદ * ૧૭૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 177 178 179 180 181 182 183 184 185 186