Book Title: Vyutpattivada
Author(s): Bhavyasundarvijay
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 177
________________ પટે: કાશ તે પતિ સ્થળે, ઉપરોકત રીતે (નં. ૨૦૯) આકાશવિષયકત્વ, ઘટવૃત્તિત્વનો ઉયાભાવ એ રીતે અન્વયબોધ જણવો. પછી ધાત્વર્થ - અલૌકિક વિષયિતાશૂન્યચાક્ષુષનો અન્વય સ્વનિષ્ઠભેદપ્રતિયોગિતાનવચ્છેદકત્વ રૂપ વ્યાપકતા સંબંધથી ઉભયાભાવમાં કરવો. જ્યાં જ્યાં તાદશચાક્ષુષ છે. ત્યાં ત્યાં તાદેશ ઉભયાભાવ રહેવાનો જ છે. (કારણ કે કદી, વટવૃત્તિ વાક્ષુષ મળવાનું નથી અને આકાશવિષયક અલૌકિક વિષયતા શૂન્યચાક્ષુષ પણ મળવાનું નથી.) અને તેથી તાદેશચાક્ષુષ, તાદશોભાયાભાવવત્ન એવો ભેદ કદી મળે નહીં. અને તેથી તાદશોભાયાભાવ તાદશચાક્ષુષીનિષ્ઠભેદપ્રતિયોગિતાનો અવચ્છેદક ન બને, અનવચ્છેદક જ બને. એટલે તાદશચાક્ષુષ, સ્વનિષ્ઠભેદપ્રતિયોગિતાનવરચ્છેદકત્વ સંબંધથી તાદશોભાયાભાવમાં રહેશે. હવે ઉભયાભાવના પ્રતિયોગી ઘટવૃત્તિત્વ- આકાશ વિષયકત્વ છે. એટલે તેના પ્રતિયોગિતાવચ્છેદક વૃત્તિતાત્વ, ઘટ, વિષયિતાત્વ, અને આકાશ મળશે. આમ ઘટ પણ ઉભયાભાવની પ્રતિયોગિતાનો અવચ્છેદક બનવાથી અભાવનો નિરુપક બનશે. એટલે અભાવનો આખ્યાતાર્થ નિરુપકતામાં અને તેનો ઘટમાં અન્વય કરવો આથી અર્થ થયો, અલૌકિકવિષયિતાશૂન્યચાક્ષુષ વ્યાપક ઘટવૃત્તિત્વ – આકાશવિષયકત્વ - ઉભયાભાવ નિરુપક ઘટ. જેમાં પ્રથમાંત પદાર્થ મુખ્ય વિશેષ્ય બની ગયો. એટલે આપત્તિ ન રહી. (અહીં પ્રથમાંત પદાર્થ ઘટના અન્વયે બે વાર થાય છે. એ ધ્યાનમાં લેવું.) ૨૨૨. तदपि न - घटादिविषयकचाक्षुषादेः कालिकादिसंबन्धेन घटदिवृत्तितया 'घटो घटं न पश्यति' इतिप्रयोगानुपपत्तेः आकाशादिविषयकत्वावच्छिन्ने चाक्षुषे कालिकादिसंबन्धेन घटादिवृत्तित्वनिश्चयदशायाम् ‘घट आकाशं न पश्यति' इतिवाक्याच्छाब्दबोधानुपपत्तेश्च તે પણ બરાબર નથી. કારણ કે (૧) ઘટવિષયકચાક્ષુષ, કાલિક સંબંધથી ઘટમાં રહે છે એટલે એ પરં ન પતિ એવા પ્રયોગની અનુપપત્તિ થાય અને (૨) આકાશવિષયક ચાક્ષુષમાં કાલિકસંબંધથી ઘટવૃત્તિત્વ રહ્યું વ્યુત્પત્તિવાદ # ૧૬૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 175 176 177 178 179 180 181 182 183 184 185 186