Book Title: Vyutpattivada
Author(s): Bhavyasundarvijay
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 175
________________ ૨૦૮. अत्रालौकिकविषयिताशून्यचाक्षुषत्वाद्यवच्छिन्नस्य 'घट आकाशं न पश्यति' इत्यादौ शक्त्या धात्वर्थत्वासंभवेपि प्रकृते तस्यैव लक्षणया धात्वर्थत्वमुपेयते । અહીં, “પટ નાશ ન પતિ' સ્થળે, શક્તિથી અલૌકિકવિષયિતાશૂન્ય ચાક્ષુષત્વાવચ્છિન્ન એ ધાતુનો અર્થ સંભવતો નથી. છતાં, અહીં લક્ષણાથી ધાતુનો તે જ અર્થ માનવો. વિવેચનઃ ‘સુપ વેન્દ્રને એવું લૌકિક-અલૌકિક ઉભયવિષયતાશાલિ ચાક્ષુષ થાય, ત્યારે “સુરમ વન્દ્રાં પતિ' એવો પ્રયોગ થાય છે, તેમ ‘ગોળાશે વિર:' એવું પ્રત્યક્ષ પણ ઉભયવિષયિતાશાલિ છે અને ત્યાં પણ સારો વિદઃ પતિ' એવો પ્રયોગ થાય છે. જો ધાત્વર્થ અલૌકિકવિષયિતાશૂન્યચાક્ષુષ માનીએ, તો ઉપરોક્ત પ્રયોગો અનુપપન્ન થઈ જાય... એટલે દૃરમ્ ધાતુની શક્તિ તો તાદશચાક્ષુષમાં નથી, છતાં બાલાશં ન પતિ સ્થળે લક્ષણાથી તે જ ધાત્વર્થ માની લેવો. २०. विषयितासामान्यमेव च द्वितीयार्थः, आश्रयत्वं द्वित्वं निरूपकत्वं चाख्यातार्थः, आश्रयत्वे व्युत्पत्तिवैचित्र्यात् प्रथमान्तपदार्थघटादेस्तस्य निरूपकत्वे विशेषणतयान्वयः, तादृशनिरूपकत्वद्वितीयान्तार्थाकाशादिविषयक त्वयोश्च प्रकारतया द्वित्वान्वयः, द्वित्वाद्य वच्छिन्नप्रतियोगिताकत्वसंबन्धेन तादृशो भयस्य नञर्थाभावे तस्यान्वयितावच्छेदकनिरुक्तधर्मावच्छेदेन धात्वर्थेऽन्वयः, धात्वर्थस्य प्रकृते मुख्यविशेष्यतयैव भानम् ।। વિષયિતા સામાન્ય એ દ્વિતીયાર્થ છે. આશ્રયત્વ, દ્ધિત્વ અને નિરુપકત્વ, આખ્યાતાર્થ છે. પ્રથમાન્ત પદાર્થ ઘટાદિનો, વ્યુત્પત્તિવૈચિત્ર્યથી આશ્રયત્નમાં, તેનો નિરુપકત્વમાં અન્વય, તાદશનિરુપકત્વ અને દ્વિતીયાર્થ આકાશવિષયકત્વનો પ્રકારતયા દ્વિત્વમાં, તાદશઉભયનો દ્વિ–ાવચ્છિન્નપ્રતિયોગિતાકત્વ સંબંધથી ન” અર્થ અભાવમાં, અભાવનો નિરુકતધર્માવછેદન ધાત્વર્થમાં અન્વયે થશે. અહીં, ધાત્વર્થ મુખ્ય વિશેષ્યરૂપે જણાય છે. વિવેચન : ટિ: સાણં ન સ્થિતિ પ્રયોગ છે. સામાન્યથી પ્રથમાન્ત પદાર્થ વિશેષ્ય બને. પણ અહીં વ્યુત્પત્તિવૈચિત્ર્યથી પ્રથમાંત પદાર્થ ઘટન અન્વય આખ્યાતાર્થ આશ્રયત્નમાં, વૃત્તિતા સંબંધથી થશે અને આશ્રયત્નો વ્યુત્પત્તિવાદ * ૧૬૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186