Book Title: Vyutpattivada
Author(s): Bhavyasundarvijay
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 174
________________ પશ્યતિ પ્રયોગ પણ ઉપરની જેમ અનુપપન્ન થઈ જશે. એટલે અલૌકિક વિષયિતાશૂન્યચાક્ષુષ કહેવું જરૂરી છે. હવે, ઉપરોક્ત બંને સ્થળે, લૌકિક-અલૌકિક ઉભય વિષયિતાશાલિચાક્ષુષમાં, આકાશવિષયત્વ અને ચૈત્ર/ઘટવૃત્તિત્વ જણાય છે, કારણ કે આકાશનું અલૌકિક ચાક્ષુષ છે અને પક્ષીનું લૌકિક. જ્યારે ચૈત્ર / પટે પશ્યતિ સ્થળે, અલૌકિકવિષયિતાશૂન્યચાક્ષુષમાં આકાશવિષયકત્વ અને ચૈત્ર/ઘટવૃત્તિત્વનો અભાવ જણાશે. આમ બંને વાક્યજન્યબોધ પરસ્પરના પ્રતિબંધક ન બનવાથી શાબ્દબોધ થઈ જશે. તેથી આપત્તિ નહીં આવે. ૨૦, आकाशविषयकचाक्षुषाधुपनीतभानस्यापीतरांशे लौकिकत्वात् तादृशानुपपत्तितादवस्थ्यमतो लौकिकत्वविशेषणमुपेक्षितम् ।। આકાશવિષયક અલૌકિક પ્રત્યક્ષ પણ ઇતરાંશમાં, લૌકિક હોવાથી, લૌકિકત્વ વિશેષણ મૂકે તો તે અનુપપત્તિ ઊભી જ રહે છે. એટલે તેમ નથી કર્યું. વિવેચન : શંકા : ઉપર કહેલી આપત્તિઓને ટાળવા, લૌકિકવિષયિતાવ૬ ચાક્ષુષ કહી શકાત, કારણ કે આકાશનિપિવિયિતા અલૌકિક છે. તો અલૌકિકવિષયિતાશૂન્ય એમ અભાવનો પ્રવેશ કરીને ગૌરવ શા માટે કર્યું? સમાધાન : “ગાશે વિશT:' સ્થળે, આકાશનું અલૌકિક પ્રત્યક્ષ થવા છતાં, વિહગનું તો લૌકિક પ્રત્યક્ષ જ થતું હોવાથી તે જ ચાક્ષુષમાં લૌકિક વિષયિતા પણ રહેલી છે. એટલે તે સ્થળે, લૌકિકવિષયિતાવત્ ચાક્ષુષમાં પણ આકાશવિષયકત્વ, ચૈત્રાવૃત્તિત્વ ઉભયનું જ્ઞાન થશે અને તો તાદશચાક્ષુષમાં ઉભયાભાવને જણાવતાં, “વૈત્ર: નાશ ન પશ્યતિ' વાક્યજન્ય બોધનો પ્રતિબંધ થશે જ. એટલે લૌકિકવિષયિતાવત્ ચાક્ષુષ ન કહેતાં અલૌકિકવિષયિતાશૂન્ય ચાક્ષુષ કહ્યું, જેમાં ઉપરોક્ત રીતે આપત્તિનું વારણ થાય છે. વ્યુત્પત્તિવાદ # ૧૬૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186