Book Title: Vyutpattivada
Author(s): Bhavyasundarvijay
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 166
________________ સંબંધન આકાશાભાવના જ્ઞાનનો પ્રતિબંધ પણ નહીં કરે. એટલે કોઈ આપત્તિ નથી. ૨૨૪. तादृशविषयितात्वेन विषयिताया अनुपस्थितेस्तदवच्छेदेना भावप्रत्यायनासंभवात् । પૂર્વપક્ષ: ના, તાદેશવિષયિતા–ન, વિષયિતા ઉપસ્થિતિ જ ન થતી હોવાથી તાદશવિષયિતાત્વાચ્છેદન અભાવનું જ્ઞાન ન કરાવી શકાય. વિવેચનઃ ચૈત્ર: મા = પતિ માં વિષયિતા દ્વિતીયાર્થ છે. તે શુદ્ધ વિષયિતા રૂપે જ ઉપસ્થિત થાય છે. ચૈત્રી ચાક્ષુષ નિછવિષયિતાત્વેન નહીં. ચૈત્રનો બોધ તો આખ્યાતાર્થ | નરાર્થના વિશેષ્ય રૂપે થાય છે. એટલે તેવી વિશિષ્ટવિષયિતામાં અભાવનું જ્ઞાન ન થઈ શકે. એટલે, ચૈત્ર: નાશ પતિ વાક્યજન્ય જ્ઞાન વૈત્ર નાશ પતિ વાક્યજન્ય જ્ઞાનનું પ્રતિબંધક ન બનવાની આપત્તિ ઊભી જ રહેશે. ૨૬. 'चैत्र आकाशं पश्यति' इतिवाक्यजन्यबोधे चैत्रांशे दर्शनाश्रयत्वं विशेषणं दर्शनांशे लौकिकविषयिता विशेषणमितिरीत्यैव पदार्थानां भानात्, चैत्रीयचाक्षुषादिनिष्ठविषयितात्वं नाकाशादिधर्मितावच्छेदकं किं तु शुद्धलौकिकविषयितात्वमेवेति तस्य शुद्धलौकिकविषयितात्वावच्छेदेनाकाशाद्य भावावगाहिज्ञानं प्रत्येव प्रतिबन्धक तया निरुक्तधर्मावच्छेदेनाकाशाद्यभावावगाहिज्ञानस्य तदप्रतिबध्यत्वाच्च । વળી, “ચૈત્ર પતિ' વાક્યજનિત બોધમાં, ચૈત્રમાં દર્શન (ચાક્ષુષ પ્રત્યક્ષ) વિશેષણ બને છે અને દર્શનમાં લૌકિક વિષયિતા. એ રીતે જ પદાર્થોનું જ્ઞાન થાય છે. એટલે આકાશનું ધર્મિતાવચ્છેદક, શુદ્ધલૌકિકવિષયતાત્વ જ છે, ચૈત્રીયચાક્ષુષનિષ્ઠલૌકિકવિષયિતાત્વ નહીં. એટલે તે જ્ઞાન, શુદ્ધ લૌકિકવિષયિતાતાવચ્છેદન આકાશાભાવને જણાવતા જ્ઞાનનું જ પ્રતિબંધક બને. નિરુકત (ચૈત્રી ચાક્ષુષનિષ્ઠલૌકિક વિષયિતાત્વ) ધર્માવચ્છેદન આકાશાભાવને જણાવનાર જ્ઞાનનું નહીં. વિવેચનઃ ભાવ સ્થળે એટલે કે “ગાવાશે પસ્થતિ ચૈત્ર' સ્થળે આકાશનિપિત લૌકિકવિષયિતાશાલિચાક્ષુષાશ્રયઃ ચૈત્રઃ એવો બોધ થાય છે. આ બોધમાં વ્યુત્પત્તિવાદ # ૧૫૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186