________________
આકાશ ધર્મ છે અને લૌકિકવિષયિતા ધર્મી છે. તનિષ્ઠ ધર્મિતાનો અવચ્છેદક શુદ્ધલૌકિકવિષયિતાત્વ છે, નહીં કે ચૈત્રીયચાક્ષુષનિષ્ઠ લૌકિકવિષયિતાત્વ. હવે પ્રતિબધ્ય - પ્રતિબંધકભાવનો નિયમ છે કે તધવજીન તસ્મિન તદ ની બુદ્ધિ જ તત્વ ઝેન્ટેન તસ્મિનેવ તદ્દમાવવા ની બુદ્ધિમાં પ્રતિબંધક બને. પ્રસ્તુતમાં ભાવસ્થલે શુદ્ધલૌકિકવિષયિતાત્વ અવચ્છેદન આકાશવત્તાનો લૌકિકવિયિતામાં બોધ થાય છે. એ બોધ શુદ્ધલૌકિકવિષયિતાતાવચ્છેદેન જ લૌકિકવિષયિતામાં આકાશાભાવના બોધનો પ્રતિબંધક બની શકે પરંતુ ચૈત્રી ચાક્ષુષનિષ્ઠ લૌકિકવિષયિતાત્યાવચ્છેદન આકાશાભાવના બોધનો નહીં. એટલે કોઈ રીતે, ચૈત્ર: નાશ ન પશ્યતિ સ્થળે, ચૈત્રીયચાક્ષુષનિષ્ઠ વિષયિતામાં આકાશના નિરુપિતત્વસંબંધથી અભાવનું જ્ઞાન માની લઈએ, તો પણ માં પતિ ચૈત્ર: વાક્ય જન્ય જ્ઞાનથી તેનો પ્રતિબંધ ન થવાની આપત્તિ આવશે.
૧૬.
एतेन तत्राकाशादिपदस्याऽऽकाशादिनिरूपितत्वार्थकतां स्वीकृत्य लौकिकविषयितायामाश्रयतासंबन्धावच्छिनप्रतियोगिताकतदभावोपगमेनापि न निस्तारः । એટલે જ, આકાશ પદનો અર્થ આકાશનિરૂપિતત્વ માનીને, લૌકિક વિષયિતામાં તેનો આશ્રયતાસંબંધાવચ્છિન્ન પ્રતિયોગિતાક અભાવ માનો,
તો પણ નિસ્વાર નહીં થાય. વિવેચનઃ વૃજ્યનિયામક સંબંધને અભાવપ્રતિયોગિતાનો અવચ્છેદક ન જ માનવો
હોય તો પણ આકાશ પદનો અર્થ (લક્ષણાથી) આકાશનિપિતત્વ કરીને તેનો વૃત્તિનિયામક એવા આશ્રયતા સંબંધાવચ્છિન્ન પ્રતિયોગિતાક
અભાવ દ્વિતીયાર્થ વિષયિતામાં માની શકાય. એવું કેટલાક કહે છે. પરંતુ તેમાં પણ –
વિષયિતાત્વાવચ્છિન્નમાં અભાવ માની શકાશે નહીં, કારણ કે તો
માશં પશ્યતિ મૈત્ર:' એવા ભ્રમસ્થળે પણ “માશં ? પતિ ચૈત્ર:' વાક્યજનિત બોધનો પ્રતિબંધ થશે. (નં. ૧૯૨માં કહ્યા મુજબ)
વ્યુત્પત્તિવાદ = ૧૫૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org