Book Title: Vyutpattivada
Author(s): Bhavyasundarvijay
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 169
________________ ૧૬. तदपि न-तथा सति 'चैत्रो घटं न पश्यति' 'चैत्र आकाशं न पश्यति' इत्यादिवाक्यजन्यशाब्दबोधादविलक्षणबोधस्य सर्वानुभवसिद्धस्य तादृशवाक्यादनुपपत्तेः, તે પણ બરાબર નથી. કારણ કે તેમ કરવાથી ચૈત્રી પદં ર પડ્યેતિ વિ. વાક્યજન્યબોધ જેવો જ બોધ, ઘટ નાશ ન પશ્યતિ સ્થળે થતો હોવાનો સર્વનો અનુભવ છે, તે ઉપપન્ન નહીં થાય. વિવેચનઃ વૈત્રી પદે ન પશ્યતિ સ્થળે, એક જ અભાવનો બોધ માન્યો છે – ઘટનિરુપિત લૌકિકવિષયિતાશાલિચાક્ષુષાશ્રયતાભાવવાન્ ચૈત્રઃ . અને ચૈત્ર માપશ્યતિ સ્થળે પણ એક જ અભાવનો બોધ માન્યો છે - આકાશનિ પિતત્વાભાવવાનું લૌકિકવિષયિતાશાલિચાક્ષુષાશ્રય ચૈત્ર. પટ મારાં ન પતિ સ્થળે પણ ઉપરોક્ત બે વાક્ય જેવો જ (એક અભાવનો) બોધ થતો હોવાનો સહુને અનુભવ છે, જો નન્ના અર્થ અભાવનું જ્ઞાન બે વાર માનશો, તો તે વાક્યથી સર્વાનુભવસિદ્ધ બોધથી જુદો જ બોધ થશે. - અનુભવસિદ્ધ બોધ નહીં થાય. એ આપત્તિ છે. २००. न हि तत्रापि तादृश एव शाब्दबोधः, શંકા : ત્યાં પણ તેવો જ બોધ માનશું. વિવેચનઃ વૈaો પદે / બાલાશં ન પતિ સ્થળે પણ નમ્ અર્થ અભાવનો બે વાર અન્વય કરીશું. ઘટ (આકાશ) નિરુપિતત્વાભાવવફ્લૌકિકવિષયિતા - શાલિચાક્ષુષાશ્રયત્નાભાવવાનું ચૈત્રઃ એવો જ બોધ માનીશું. ઘટ, (આકાશ) જ્ઞાનનો વિષય ન બનતો હોવાથી, વિષયિતામાં, ઘટનિરુપિતત્વાભાવ પણ છે જ. અને ચેત્રમાં તાદશચાક્ષુષાશ્રયતાભાવ પણ છે જ. એટલે હવે બધા વાક્યોથી (બે અભાવનો) સમાન બોધ જ થશે. ૨૦. तथा सति चैत्रो यदा घटादिकं न पश्यत्यपि तु पटादिकमेव तदा घटाद्यनिरूपितलौकिकविषयिताशालिचाक्षुषाश्रयत्वाभावस्य तत्र बाधात् 'चैत्रो घटं न पश्यति' इतिप्रयोगानुपपत्तेः, વ્યુત્પત્તિવાદ ૧૬૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186