Book Title: Vyutpattivada
Author(s): Bhavyasundarvijay
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 171
________________ ૨૦૨. एवम् 'आकाशं न पश्यति घटः' इत्यादावाकाशाद्यनिरूपितलौकिकविषयिताशालिचाक्षुषाश्रयत्वाभावस्य वाक्यार्थत्वे यदाऽऽकाशाद्यतिरिक्तपदार्थविषयकचाक्षुषाश्रयत्वभ्रमो घटादौ तदाऽऽकाशाद्यनिरूपितलौकिकविषयिताशालिचाक्षुषा श्रयत्वनिश्चयरूपप्रतिबन्धकसत्त्वेन तादृशवाक्यजन्यशाब्दबोधानुपपत्तिः । એ જ પ્રમાણે, ‘ઘટ ઞાાાં ન પત્તિ' માં જો આકાશઅનિરુપિતલૌકિકવિષયિતાશાલિચાક્ષુષાશ્રયત્વાભાવનું ઘટમાં જ્ઞાન થતું હોય તો જ્યારે આકાશ સિવાયના કોઈ પદાર્થ વિષયક ચાક્ષુષઆશ્રયત્વનો ઘટમાં ભ્રમ થાય (અર્થાત્ ઘટઃ પરં પતિ એવો ભ્રમ થાય) ત્યારે, આકાશ-અનિરુપિતલૌકિકવિષયિતાશાલિચાક્ષુષાશ્રયત્વ રૂપી પ્રતિબંધક (ઘટમાં) હોવાથી તાદશવાક્ય (માશં ન પશ્યતિ ઘટ:) જન્ય શાબ્દબોધ અનુપપન્ન થશે. ૨૪. : વિવેચન જો નઞર્થ અભાવનું બે વાર જ્ઞાન માનો તો ‘ઞાાં ન પશ્યતિ ષટ:’ નો અર્થ થશે- આકાશ-અનિરુપિતલૌકિકવિષયિતાશાલિચાક્ષુષાશ્રયત્વાભાવવાન્ ઘટઃ પરંતુ આવો અર્થ માનવામાં એક અન્ય આપત્તિ આવે છે. જ્યારે ‘ઘટ: પતં પત્તિ' એનો ભ્રમ થાય ત્યારે ઘટમાં (પનિરુપિત) આકાશ-અનિરુપિતલૌકિકવિષયિતાશાલિચાક્ષુષાશ્રયત્વનો નિશ્ચય થાય છે.આ નિશ્ચય ‘આાશં ન પતિ ઘટ:' એ વાક્યજન્ય બોધનો પ્રતિબંધક બનતો હોવાથી ઉક્ત ભ્રમ સમયે ‘આાશં ન પતિ ઘટ:' વાક્યથી શાધબોધ ન થવાની આપત્તિ પણ આવશે. (નં. ૨૦૧માં આપેલ આપત્તિ જેવી જ આ આપત્તિ છે.) : यथा 'चैत्रो घटं पश्यति' इत्यादिनिश्चयदशायाम् 'पटं न पश्यति चैत्र: ' इत्यादिवाक्यजन्यशाब्दबोधोत्पादोऽनुभवसिद्धस्तथैवोक्तभ्रमदशायाम् 'आकाशं न पश्यति घट:' इत्यादिवाक्यजन्यबोधोत्पादोपीति न તત્રેાપત્તિ: (વિ) સંમતિ । ‘ચૈત્ર: ષટ પતિ' ના નિશ્ચયસમયે, ‘પાં ન પશ્યતિ ચૈત્ર:' વાક્યથી શાબ્દબોધ થાય છે. એ અનુભવ સિદ્ધ છે. તેમ ઉક્ત (પટ: પરં પતિ) વ્યુત્પત્તિવાદ * ૧૬૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186