Book Title: Vyutpattivada
Author(s): Bhavyasundarvijay
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 164
________________ ૧૨. જુદા છે. એટલે પર્વતત્વસામાનાધિકરણ્યેન વહ્નિ વહ્નિ-અભાવનું જ્ઞાન થાય છે. પણ કોઈ નાં વહ્નિ-સમાવવત્ એમ કહે ત્યારે સર્વ પાણીમાં (જલત્યાવચ્છેદેન) વહ્નિ-અભાવનો બોધ થાય છે અને ત્યારે નતં વહ્રિમત્ એવા વાક્યથી થતા બોધનું તે પ્રતિબંધક બની જાય છે. જુદી જુદી વિષયિતામાં તેવો અન્વય ન કરતાં, વિષયિતાત્વાચ્છિન્નમાં કરીએ, તો તે બંને બોધ પરસ્પરના પ્રતિબંધક થઈ જશે. તેવી શંકાનું સમાધાન આપે છે ' 'आकाशं पश्यति मैत्र:' इत्यादिभ्रमदशायाम् 'आकाशं न पश्यति चैत्र:' इत्यादिवाक्याच्छाब्दबोधस्य दुरह्मवतया लौकिकविषयितात्व सामानाधिकरण्येनैव तादृशाभावबोधकं तद्वाक्यमुपगन्तव्यम्, तादृशबोधश्च लौकिकविषयितात्वसामानाधिकरण्यमात्रेणैवाऽऽकाशादिनिरूपितत्वावगाहिदर्शितयोग्यताज्ञानाप्रतिबध्य एव । ‘આળાશં પતિ મૈત્ર:' એવા ભ્રમકાળે, ‘આાાં ન પશ્યતિ ચૈત્ર' વાક્યથી શાબ્દબોધ થતો રોકી શકાતો નથી. એટલે, લૌકિકવિષયિતાત્વસામાનાધિકરણ્યેન જ, તાદેશાભાવનું બોધક તાદશ વાક્ય માનવું પડશે. અને તાદશબોધ, એ લૌકિકવિયિતા સામાનાધિકરણ્યન, (= વિષયિતાવિશેષમાં) આકાશનિરુપિતત્વને જણાવનાર ‘આાશં પત્તિ ચૈત્ર:' વાક્યસ્થળીય યોગ્યતાજ્ઞાનથી અપ્રતિબધ્ધ જ છે. વિવેચન : જો વિયિતાત્વાવચ્છિન્નમાં આકાશ/આકાશના અભાવનો અન્વય કરવાનો હોય, તો ‘આાાં પતિ મૈત્ર’ ભ્રમ સ્થળે, નિરુપિતત્ત્વ સંબંધેન આાગવતી વિયિતા એવું જ્ઞાન થવાથી, ‘આાનું ન પતિ ચૈત્ર:' વાક્યથી નિરુપિતત્ત્વ સંબંધેન આાશામાવવતી વિયિતા, એવું જ્ઞાન નહીં થઈ શકે, કારણ કે તે બંને જ્ઞાન પરસ્પરના વિરોધી છે. જ્યારે આવા સ્થળે, તે બંને વાક્યથી બોધ થાય છે એ તો અનુભવસિદ્ધ છે. એટલે, આકાશનો વિયિતાત્વાચ્છિન્નમાં અન્વય ન થઈ શકે પણ વિષયિતાત્વસામાનાધિકરણ્યન (અર્થાત્ યત્કિંચિત્ વિષયિતા)માં જ વ્યુત્પત્તિવાદ * ૧૫૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186