________________
અન્વય જ શક્ય નથી. કારણ કે ગુણમાં સંયોગ રહેતો જ નથી. એટલે કે ગુણવૃત્તિસંયોગ અપ્રસિદ્ધ છે. તો પછી તેવા સંયોગનો જનત્વ સંબંધાવચ્છિન્ન અભાવ નન્ દ્વારા પ્રતીત થવો જોઈએ તે થશે જ નહીં. એ આપત્તિ આવશે. નવ્ય મતે તો દ્વિતીયાર્થ આધેયતા છે અને સંયોગ ધાત્વર્થતાવચ્છેદક છે. એટલે અહીં ગુણનિરુપિત આધેયતાનો સ્વરૂપસંબંધાવચ્છિન્ન અભાવ, સંયોગમાં પ્રતીત થશે. જેમાં કોઈ આપત્તિ નથી.
न, तत्राधेयतासंबन्धावच्छिन्नप्रतियोगिताकप्रकृत्यर्थाभावस्यैव द्वितीयार्थे
फले ना बोधनोपगमात् । ગ્રંથકાર : ના. તેવી આપત્તિ નથી કારણ કે તે સ્થળે, નગ્ન દ્વારા અમે પ્રકૃત્યર્થનો
આધતાસંબંધાવચ્છિન્ન પ્રતિયોગિતાક અભાવ, દ્વિતીયાર્થ ફળ
સંયોગમાં માનીશું. વિવેચનઃ ગુણવૃત્તિ સંયોગ અપ્રસિદ્ધ હોવાથી, ગુણવૃત્તિસંયોગના જનકત્વ
સંબંધાવચ્છિન્ન અભાવનો બોધ ન થાય. પણ એવા સ્થળે નમ્ દ્વારા પ્રકૃત્યર્થ ગુણનો જ, આધેયતા સંબંધથી દ્વિતીયાર્થ સંયોગમાં અભાવ પ્રતીત થશે, જે પ્રસિદ્ધ હોવાથી કોઈ આપત્તિ નહીં આવે. દ્રવ્ય છત ન ગુણ નો અર્થ, આધેયતા સંબંધેન ગુણાભાવવાનું જે દ્રવ્યવૃત્તિસંયોગ, તજૂજનક ગમનોનુકૂલકૃતિમાન્ થશે.
३४. 'गुणो न गुणं गच्छति' इत्यादिवाक्यस्योभयमत एवाप्रमाणत्वात् ।
“Tળો ન જીતિ’ એવું વાક્ય તો ઉભય મતે અપ્રમાણ છે. વિવેચનઃ શંકા : પ્રાચીન મતે “દવ્ય જીત ન પુના શાબ્દબોધની ઉપપત્તિ તો કરી,
પણ, ‘ગો ગુi - Tચ્છતિ’ ના શાબ્દબોધની તો અનુપપત્તિ થશે જ, કારણ કે તેનો અર્થ થશે – आधेयतासंबंधावच्छिन्नप्रतियोगिताकगुणाभाववत्संयोगजनकવ્યાપારીનુભૂતિમાન ગુણ:. પણ કૃતિ તો ગુણમાં રહેતી જ ન હોવાથી, તેવો અન્વય થઈ જ નહીં શકે.
વ્યુત્પત્તિવાદ % ૪૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org