________________
:
ઉત્તરપક્ષ ઃ એ મત બરાબર નથી. કારણ કે તો પછી, ભૂમિ વિ. પદ પછી ક્યારેક દ્વિતીયા, ક્યારેક સપ્તમી, એમ કોઈ નિયમ જ નહીં રહે.
વિવેચન : ભૂમૌ પતતિ પ્રયોગ તો માન્ય છે જ. જો ભૂમિ પતિ પ્રયોગ પણ માન્ય કરાય તો ક્યારે સપ્તમી કરવી, ક્યારે દ્વિતીયા તેનો નિયમ નહીં રહે.
શંકા :
૭.
એટલે અન્યોનો એ મત બરાબર નથી... પરંતુ આશ્રયાનવચ્છિન્ન સંયોગમાં જ દ્વિતીયાર્થ આધેયતાનો અન્વય થઈ શકે એ મત જ બરાબર છે.
સમાધાન : ત્યાં પણ્ ધાત્વર્થ, અધઃ સંયોગાવચ્છિશ સ્પન્દ નથી, પણ ભોગાનુકૂળપતન છે. અને નરક પદનો અર્થ સુખાસંભિન્ન દુ:ખ (સુખ વિનાનું એકલું દુઃખ) છે. ધાત્વર્થતા અવચ્છેદક ભોગનો અર્થ છે અનુભવ. નરક પદોત્તર દ્વિતીયાર્થ છે વિષયતા રૂપ કર્મત્વ, જેનો અનુભવમાં અન્વય થાય છે.
પણ તો પછી, નર પતિત: સ્થળે, દ્વિતીયાર્થનો અનન્વય થવાની આપત્તિ આવશે.
:
શાબ્દબોધ થશે સુખાસંભિન્ન દુ:ખવિષયકભોગાનુકૂળપતનવાન્. જો પત્ ધાત્વર્થ અધઃ સંયોગાવચ્છિન્ન સ્પન્દ જ હોય તો નરવે પતિત: એવો જ પ્રયોગ થાય.
व्यापारांशे आधेयत्वविवक्षायां सप्तमी, फलांशे तद्विवक्षायां द्वितीयेत्यस्योक्तयुक्तया फलांश एव सप्तम्यर्थान्वयस्यावश्यं स्वीकरणीयतया वक्तुमशक्यत्वादिति ।
:
પૂર્વપક્ષ જ્યારે આધેયતાનો અન્વય વ્યાપારમાં કરવાનો હોય, ત્યારે સપ્તમી અને ફળમાં કરવાનો હોય, ત્યારે દ્વિતીયા એમ નિયમ થઈ શકે. ઉત્તરપક્ષ : ના, કારણ કે પૂર્વે (નં. ૬૮માં) કહ્યું તે યુક્તિથી, મૂમૌ પતિ માં સપ્તમ્યર્થ આધેયતાનો અન્વય અધઃસંયોગરૂપ ફળમાં જ કરવો જરૂરી હોવાથી એવો નિયમ કરી શકાય નહીં.
વિવેચન એટલે, ભૂમિ પતતિ પ્રયોગને ઈષ્ટ માનનાર અન્યમત બરાબર નથી.
Jain Education International
વ્યુત્પત્તિવાદ * ૭૦
For Private & Personal Use Only
www.jainelibrary.org