________________
૨૦૪.
ઇચ્છાના વિશેષણરૂપે જણાય છે. એટલે દાનાશ્રયત્વ કર્તૃત્વ ન બને, પણ કર્મત્વ બને. કર્તૃત્વ તો દાનેચ્છાશ્રયત્વ જ બને.
૧૦૬.
'चैत्रेण पौरवो गां याच्यते' इत्यादावप्युक्तक्रमेण चैत्रवृत्तीच्छाविषयगोकर्मकदानाश्रय इत्यन्वयबोधो बोध्यः ।
'
ચૈત્રેળ પૌરવો નાં યાઘ્યતે સ્થળે, ચૈત્રવૃત્તિ- ઇચ્છાવિષયગોકર્મકદાનાશ્રય એવો અન્વય બોધ જાણવો.
વિવેચન : કર્મણિ સ્થળે, પૂર્વોક્ત રીતે ધાતુની ભિન્ન શક્તિઓ દાન અને ઇચ્છામાં માનવી. ચૈત્ર પદોત્તર તૃતીયાનો અર્થ વૃત્તિતા કરીને તેનો અન્વય ઇચ્છામાં કરવો. ગો પદોત્તર દ્વિતીયાનો અર્થ વિષયિતા કરીને તેનો અન્વય દાનમાં કરવો. ઇચ્છાનો વિષયતા સંબંધથી દાનમાં અન્વય કરવો. આખ્યાતનો અર્થ આશ્રયત્વ કરવો. એટલે, ચૈત્રવૃત્તિઇચ્છા વિષય અને ગોનિરુપિતવિષયિતાવત્ એવું જે દાન, તાદેશ દાનાશ્રય પૌરવ છે એવો બોધ થશે.
यद्यपि निरुक्तयाच्या भिक्षैवेति "दुहियाचिरुधिप्रच्छिभिक्षिचिञाम्” इत्यत्रार्थपरभिक्ष्युपादानेनैव चरितार्थतया याचेरुपादानमनर्थकम्, तथापि 'याचमानः शिवं सुरान्' इत्यादौ याचतेर्न निरुक्तभिक्षार्थकतेति तदुपादानम् । तत्र हि व्यापारजन्यत्वप्रकारकेच्छा धात्वर्थः, इच्छायां प्रधानकर्मकल्याणान्वितद्वितीयार्थविषयिताया अन्वयः, व्यापारे च सुरान्वितवृत्तित्वस्य द्वितीयार्थस्यान्वयः तथा च सुरवृत्तिव्यापारजन्यत्वप्रकारककल्याणेच्छाश्रय इत्यन्वयबोधः ।
'
જો કે, જેની વ્યાખ્યા કરી તે યાચના પણ ભિક્ષા જ છે, અને એટલે વ્રુત્તિયાવિ.. સૂત્રમાં અર્થપરક મિલ્ ધાતુના ગ્રહણથી જ કામ થઈ જાય છે એટલે તેમાં યાર્ ધાતુનું ગ્રહણ નિરર્થક છે. છતાં, ‘યાત્રમાન: શિવં સુન્' વિ. સ્થળે યાર્ ધાતુ ભિક્ષાર્થક નથી એટલે યાર્ નું જુદું ગ્રહણ કર્યું છે.
ત્યાં ધાત્વર્થ વ્યાપારજન્યત્વપ્રકારક ઇચ્છા છે. ઇચ્છામાં, પ્રધાન કર્મ કલ્યાણથી અન્વિત દ્વિતીયાર્થ વિયિતાનો અન્વય થશે. વ્યાપારમાં દેવ
વ્યુત્પત્તિવાદ * ૯૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org