Book Title: Vyutpattivada
Author(s): Bhavyasundarvijay
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 159
________________ ૧૮૨. ગન્ધ: ષવૃત્તિ પમ્ એવું સમૂહલંબન જ્ઞાન થાય ત્યારે, ઘટમાં પણ સમવાય સંબંધથી રૂપ રહેતું હોવાથી, તાદશજ્ઞાનનિરુપિત સમવાયસંબંધાવચ્છિન્ન આધેયતા સંસર્ગાવચ્છિન્ન પ્રકારતા તો, ઘટમાં પણ આવી જવાથી, પ્રકારતાશ્રય ઘટ પણ બનશે અને યે પ્રાયતે પ્રયોગની આપત્તિ આવશે. પરંતુ વિષયિતાનો પણ પ્રકારતામાં અન્વય કરીએ અર્થાત્ ગવિષયતા નિરુપિત પ્રકારતા કહીએ, તો ધનિષ્ઠ પ્રકારતા, રુપવિષયિતાનિરુપિત છે, ગંધવિયિતા નિરુપિત નહીં. એટલે તે આપત્તિ નહીં આવે.) વાસ્તવમાં, દ્વિતીયાર્થ પ્રકારતા માનીને તેનો નિરુપિતત્વ સંબંધથી ધાત્વર્થ વિયિતામાં અન્વય કરવા કરતાં, દ્વિતીયાર્થ જ નિરુપિતત્વ માનવામાં લાઘવ છે. એટલે કહે છે કે ગંધવિષયિતાનિરુપકત્વ એ જ પુષ્પમાં રહેલું કર્મત્વ છે. કર્તરિ સ્થળે – પુષ્પનિરુપિત ગંધવિષયિતાશાલિપ્રત્યક્ષાશ્રય એવો બોધ થશે. કર્મણિ સ્થળે આખ્યાતાર્થ નિરુપક્ક્સ કરવાથી, પ્રત્યક્ષવૃત્તિગંધવિષયિતા નિરુપક પુષ્પ એવો બોધ થશે. આમ કરવાથી પણ દ્વિતીયાર્થ વૃત્તિતા કરવાથી ‘તવાનનં...’ વિ. સ્થળે આવતી આપત્તિનું વારણ થઈ જાય છે, કારણકે આનનાદિમાં પ્રત્યક્ષવિષય ગંધ ન હોવા છતાં, ‘મનને ગંધ' એવા જ્ઞાનમાં રહેલ ગંધવિષયિતાનું નિરુપક આનનાદિ બને છે અને તેથી આનન પદોત્તર દ્વિતીયાર્થ નિરુપિતત્વનો અન્વય ધાત્વર્થ ગંધવિયિતામાં થઈ જાય છે. ' अथ दृश्यादिसमभिव्याहृतद्वितीयाया लौकिकविषयितार्थकत्वे 'सौरभं न पश्यति' इत्यादौ सौरभादिनिरूपितलौकिकविषयिताशालिचाक्षुषाद्यप्रसिद्धया 'आकाशं न पश्यति' इत्यादौ चाऽऽकाशादिनिरूपितलौकिकविषयिताया एवाप्रसिद्धया तादृशविषयिताशालिचाक्षुषाश्रयत्वाद्यभावरूपवाक्यार्थाप्रसिद्धिः । પૂર્વપક્ષ : દશ્ વિ. ધાતુ સમભિવ્યાહત દ્વિતીયાર્થ લૌકિકવિયિતા હોય તો, સૌરમં ન પતિ સ્થળે સૌરભનિરુપિત લૌકિક વિષયિતાશાલિચાક્ષુષ અપ્રસિદ્ધ હોવાથી અને માાં ન પત્તિ વિ. માં વ્યુત્પત્તિવાદ * ૧૫૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186