________________
વિવેચનઃ નિર્વાહત્વ જો જનત્વ રૂપ માનીએ તો, પાકકૃતિનિર્વાહકત્વ વિ. તો
પાકકૃતિજનકત્વ રૂપ બની શકે, પણ નાશયતિ સ્થળે ધ્વંસપ્રતિયોગિતજનક વ્યાપાર એવો અર્થ થશે, પણ પ્રેરકના વ્યાપારથી ધ્વંસ ઉત્પન્ન થાય છે, પ્રતિયોગિત્વ નહીં. પ્રતિયોગિત્ તો ઘટમાં રહેલું જ છે, એટલે પ્રતિયોગિતના જનકત્વનો વ્યાપારમાં અન્વય નહીં થાય. તેથી નિર્વાહકત્વ પોતે જ સ્વરૂપ સંબંધ વિશેષ માની લેવું. જે વ્યાપારમાં રહે છે.
૧ર. एवं च ण्यन्तधातुप्रतिपाद्यतावच्छेदकं फलं कर्तृत्वमेव- निर्वाह्यस्यैव
फलत्वात्, तदाश्रयतयाऽस्वतन्त्रस्य कर्तु: कर्मता, तादृशफलविशेषणतयाऽस्वतन्त्रकर्तृवृत्तित्वविवक्षायाम् ‘पाचयत्योदनं सहायम्' इत्यादयः प्रयोगाः । यदा तु पाकादिविशेषणतया सहायादिकर्तृत्वं विवक्षितं तदा 'पाचयत्योदनं सहायेन' इत्यादयः । પ્રેરક ધાતુના પ્રતિપાદ્યાવચ્છેદક સ્વરૂપ જે (અસ્વતંત્ર કર્તામાં રહેલું) કર્તુત્વ છે, તે પ્રેરકકર્તાથી નિર્વાહ્ય છે અને જે નિર્વાહ્ય છે, તે જ પ્રેરકના વ્યાપારનું ફળ હોવાથી, તાદશ અવચ્છેદક રૂપ કર્તુત્વ જ ફળ કહેવાશે અને તેનો આશ્રય હોવાથી અસ્વતંત્ર કર્તા, કર્મ બની જશે. એટલે તે ફળના વિશેષણ રૂપે અસ્વતંત્ર કર્તવૃત્તિત્વની વિવેક્ષા હોય તો પવિત્યોને સાયં પ્રયોગ થાય. જ્યારે સહાયકર્તુત્વ, (પન્ ધાત્વર્થ) પાકના વિશેષણ
રૂપે વિવક્ષિત હોય ત્યારે પવિત્યોને સહાયે એવો પ્રયોગ થાય. વિવેચનઃ ગિનન્ત પ્રયોગ પતિનો અર્થ થયો પાકકૃતિનિર્વાહકવ્યાપાર. એનું
ફળ થયું પાકકૃતિ, જે સહાયમાં રહે છે એટલે, ફળાશ્રયત્વેન સહાયને
fખ દિલીયા' થી દ્વિતીયા થાય. દ્વિતીયાર્થ વૃત્તિત્વ નો અન્વય કૃતિમાં થશે. (બોધનો આકાર, સહાયવૃત્તિવાનુન્નીતિનિર્વાહ
પરવાન એવો થશે.) આમ, ગર્ નો અર્થ, અનુકૂળવ્યાપારને બદલે કર્તુત્વનિર્વાહકવ્યાપાર કરવાથી, Tળગના સમુદાયનું અર્થતાવરચ્છેદક ફળ કર્તુત્વ બને અને તેના આશ્રયભૂત મૂળધાતુના કર્તામાં ફળાશ્રયત્ન રૂપ કર્મત્વ આવે.
જ્યારે સહાય, નિર્વાહ્ય એવી કૃતિમાન્ રૂપે વિવક્ષિત ન હોય પણ (પત્ ધાત્વર્થ) પાકકર્તા રૂપે વિવક્ષિત હોય ત્યારે તેને તૃતીયા થાય. તૃતીયાર્થ
વ્યુત્પત્તિવાદ * ૧૦૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org