Book Title: Vyutpattivada
Author(s): Bhavyasundarvijay
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 142
________________ વિવેચન : વિહગ ભૂમિ તરફ જતો હોય ત્યારે વિયો ભૂમિ પ્રયાતિ એવો પ્રયોગ થાય છે. તેમાં ધાત્વર્થ, સંયોગજનક ગમનક્રિયા છે. દ્વિતીયાર્થ (૧) વૃત્તિતાનો અન્વય સંયોગમાં અને (૨) ભેદપ્રતિયોગિતાવચ્છેદકત્વનો અન્વય ગમનક્રિયામાં થાય છે. ભૂમિમાં સંયોગ છે અને તજ્જનક ક્રિયા, વિહગમાં છે, ભૂમિમાં નહીં. એટલે તાજિયાવાન્ 1 એવો ભેદ પણ ભૂમિમાં મળે છે. ૧૮. હવે જ્યારે વિહગ ભૂમિ તરફ જતો હોય, અને વિહગ વ સ્થિર હોય ત્યારે, વિહગ વ માં પણ તાદ્દશયિાવાનું ન એવો ભેદ મળે છે. અને વિહગ ઝૂ માં સંયોગ મળે છે. આમ ઉપરોક્ત પ્રયોગમાં જેમ ભૂમિને દ્વિતીયા થાય છે, તેમ વિહગને પણ દ્વિતીયા થઈ શકશે.અને તાદશક્રિયાશ્રયત્વ રૂપ કર્તૃત્વ તો વિહગ ૬ માં છે જ. એટલે વિનો વિહાં છતિ એવા પ્રયોગની આપત્તિ આવશે. (આ પ્રયોગમાં વિહગ ઞ અને વ બંનેને વિહગ શબ્દથી જ કહ્યા છે.) (શંકાકારે શું ચાલાકી કરી છે- તે જોઈએ. દ્વિતીયાર્થ બે છે. – વૃત્તિત્વ, જે સંયોગરૂપ ફળમાં અન્વિત થશે અને ભેદપ્રતિયોગિતાવચ્છેદકત્વ જે ક્રિયા (ધાત્વર્થ)માં અન્વિત થશે. જયારે પ્રકૃત્યર્થ વિહગ નો વૃત્તિત્વમાં અન્વય કરવો છે ત્યારે વિહગ (બ) લે છે (જેમાં સંયોગ છે) અને જ્યારે ભેદમાં અન્વય કરવો છે. ત્યારે વિહગ (૬) લીધો (જેમાં ક્રિયા નથી). બંનેનો વાચક શબ્દ એક જ હોવાથી, આ રીતે આપત્તિ આપી છે.) 'विहगो विहगं गच्छति' इत्यादौ विहगादिप्रकृत्यर्थवृत्तित्त्वविशिष्टसंयोगस्य क्रियायां स्वजनकत्वस्वाश्रयनिष्ठभेदप्रतियोगितावच्छेदकत्वोभयसंबन्धेनान्वयोपगमात्, विहगनिष्ठक्रियायास्तद्विहगनिष्ठसंयोगजनकत्वेन तज्जनकतासंबन्धेन तत्संयोगवत्त्वेऽपि विहगवृत्तित्वविशिष्टतत्संयोगाश्रयतद्विहगनिष्ठ भेदप्रतियोगितावच्छेदकत्वाभावान्नोक्तोभयसंबन्धेन विशिष्टसंयोगवत्त्वमित्यनतिप्रसङ्गात् । Jain Education International વ્યુત્પત્તિવાદ * ૧૩૩ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186