________________
'अजां ग्रामं यापयति', 'शिष्यं शास्त्रं ज्ञापयति', 'ब्राह्मणमन्नं भोजयति', ‘યજ્ઞમાનું મન્ત્ર પાયતિ’, ‘ઘટ નનયતિ નાશક્તિ' વિ. (પ્રેરક) સ્થળોમાં, નિર્ પ્રત્યયની પ્રકૃતિભૂત ધાતુના અર્થના કર્તવાચક અજાદિ પદોત્તર દ્વિતીયાનો અર્થ મુખ્ય-ગૌણ-સાધારણ એવું કર્તૃત્વ જ છે. કારણ કે પ્રેરક સ્થળે ‘ગતિવૃદ્ધિ...’ સૂત્રથી કર્તાને જ કર્મ સંજ્ઞા થઈ છે. ગતિ, જ્ઞાન, ઉત્પત્તિ વિ. થી નિરુપિત કર્તૃત્વ, આશ્રયત્વ છે. ગલાધઃ સંયોગાનુકૂળક્રિયાનુકૂળ વ્યાપાર રૂપ ભોજન કે કંઠ-તાલ્વાદિ અભિઘાત રૂપ પાઠ નિરુપિત કર્તૃત્વ તદનુકૂળકૃતિમત્ત્વ (તમ્ = ધાત્વર્થ) રૂપ છે. નાશનિરુપિત કર્તૃત્વ પ્રતિયોગિત્વ રૂપ છે. તેનો (દ્વિતીયાર્થ કર્તૃત્વનો) નિરુપકતા સંબંધથી ધાત્વર્થમાં અન્વય થાય છે.
વિવેચન : ‘અના પ્રામં યતિ' માં, યા ધાત્વર્થ ગમનવ્યાપારની કર્તા અજા છે. તેના પ્રેરક પ્રયોગ અનાં પ્રામં યાપતિ માં ‘તિવ્રુદ્ધિ...' સૂત્રથી મૂળ ધાત્વર્થ ગમનક્રિયાના કર્તાને કર્મસંજ્ઞા થઈને દ્વિતીયા થાય છે. એટલે તે દ્વિતીયાનો અર્થ પણ કર્તૃત્વ જ છે. (કર્મત્વ નહીં). મુખ્યકર્તૃત્વ ક્રિયાનુકૂલકૃતિમત્ત્વ (ક્રિયા ધાત્વર્થ) રૂપ છે. ગૌણ કર્તૃત્વ આશ્રયત્વાદિરૂપ છે.
ઞનાં પ્રામં યાપતિ માં ય ધાત્વર્થ ગતિને અનુકૂળકૃતિમત્ત્વ એ કર્તૃત્વ છે. જે અજામાં છે (અહીં મૂળ ગ્રંથકારે આશ્રયત્વ જણાવ્યું છે, તે નિર્જીવ વસ્તુની અપેક્ષાએ જાણવું. જેમ કે શતં ગમયતિ સ્થળે, ગતિઆશ્રયત્વ રૂપ કર્તૃત્વ જ સંભવે છે.)
શિષ્યં શાસ્ત્ર જ્ઞાપતિ માં ધાત્વર્થ જ્ઞાનનું આશ્રયત્વ, એ કર્તૃત્વ છે. બ્રાહ્મળમાં ભોગતિ માં મુઘ્ન ધાત્વર્થ, ગલાધઃ સંયોગજનક ક્રિયાનુકૂળવ્યાપાર છે. તે વ્યાપારને અનુકૂળકૃતિમત્ત્વ એ કર્તૃત્વ છે જે બ્રાહ્મણમાં છે.
યજ્ઞમારું મન્ત્ર પાયતિ માં પણ્ ધાત્વર્થ કંઠતાલ્વાદિઅભિઘાત છે અને તદનુકૂળકૃતિમત્ત્વ રૂપ કર્તૃત્વ યજમાનમાં છે.
ઘટ નનતિ માં નન્ ધાત્વર્થ ઉત્પત્તિ છે અને તદાશ્રયત્વ રૂપ કર્તૃત્વ ઘટમાં છે.
ઘટ નાશતિ માં નક્ ધાત્વર્થ ધ્વંસ છે અને તત્પ્રતિયોગિત્વ રૂપ કર્તૃત્વ ઘટમાં છે.
Jain Education International
વ્યુત્પત્તિવાદ * ૧૦૧
For Private & Personal Use Only
www.jainelibrary.org