________________
धात्वर्थतावच्छेदकत्वस्य धातुवृत्तिग्रहविशेष्यांशे साक्षाद्विशेषणत्वरूपत्वात् ।
ઉત્તરપક્ષ : ના. ધાતુવૃત્તિજ્ઞાનમાં વિશેષ્યાંશમાં સાક્ષાત્ વિશેષણ જ ધાત્વર્થતાવચ્છેદકત્વ છે.
વિવેચન : ‘મં િદ્વિતીયા' સૂત્રથી ધાત્વર્થતાવચ્છેદકફળશાલિ કર્મને દ્વિતીયા થાય છે. ત્યાં ધાત્વર્થતાવચ્છેદક એ જ લેવાનું છે, જે ધાતુના વૃત્તિજ્ઞાનમાં, જે વિશેષ્યાંશ છે, તેમાં સાક્ષાત્ વિશેષણ હોય.
૧૨.
૧૨.
દુદ્ઘ ધાત્વર્થ, વિભાગજનકક્ષરણાનુકૂળવ્યાપાર માનો, તો પણ ધાતુના વૃત્તિજ્ઞાનમાં વિશેષ્યાંશ વ્યાપારમાં સાક્ષાત્ વિશેષણ તો ક્ષરણ જ છે. વિભાગ નહીં. એટલે ધાત્વર્થતાવચ્છેદક ક્ષરણ જ બનશે. અને તાદેશફળશાલિત્વ રૂપ કર્મત્વ દૂધમાં જ આવશે. ગાયમાં નહીં. એટલે, ગાયને તો ‘અથિત ૬' સૂત્રથી જ દ્વિતીયા થશે. (આવું દરેક ગૌણકર્મમાં જાણવું. ત્રનાં ગ્રામ નતિ સ્થળે પણ, ધાત્વર્થ છે સંયોગાવચ્છિન્ન ક્રિયાનુકૂળ વ્યાપાર. એટલે તેમાં વિશેષ્ય છે વ્યાપાર અને સાક્ષાત્ વિશેષણ છે ક્રિયા. એટલે ક્રિયાશાલિ એવી અજાને જ ‘મળિ દ્વિતીયા' સૂત્રથી દ્વિતીયા થશે.
ગ્રામને તો ‘ઞથિત વ' સૂત્રથી જ દ્વિતીયા થશે. ધાતુપ્રતિપાદ્ય એવા સંયોગમાં અન્વયી અને અપાદાનત્ત્વથી ભિન્ન એવી આધેયતા એ દ્વિતીયાર્થ થશે અને તેના આશ્રય ગ્રામને અથિત ત્ત સૂત્રથી દ્વિતીયા થશે.)
यत्र च क्षरणानुकूलव्यापारमात्रं धात्वर्थतया विवक्षितं क्षरणान्वयिविभागश्च विभक्तयर्थतया तत्रापादानत्वबोधिका पञ्चमी । एतेन कदाचित् 'गां दोग्धि पय: ' कदाचिच्च 'गोभ्यो दोग्धि पयः' इत्यत्र नानियमः । જ્યાં ધાત્વર્થ માત્ર ક્ષરણાનુકૂળવ્યાપાર જ (વિભાગજનકક્ષરણાનુકૂળ વ્યાપાર નહીં) વિવક્ષિત હોય અને ક્ષરણાન્વયી વિભાગ, વિભકત્યર્થ રૂપે વિવક્ષિત હોય, ત્યાં અપાદાનત્વબોધક પંચમી થશે.
આમ, ક્યારેક (વિભાગજનક ક્ષરણાનુકૂળ વ્યાપાર ધાત્વર્થ હોય ત્યારે) ાં વોઘ્ધિ પય; અને ક્યારેક (ક્ષરણાનુકૂળ વ્યાપાર ધાત્વર્થ હોય ત્યારે)
વ્યુત્પત્તિવાદ * ૭૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org