________________
અહીં પરત્વ, વિભાગ અન્વયિતાવચ્છેદકાવચ્છિન્નની અપેક્ષાએ છે. જો રોધિ પય: સ્થળે, ગોનો અન્વય આધેયતામાં થાય છે. એટલે ગોનિષ્ઠ અન્વયિતા, આધેયતાથી નિરૂપિત છે. આધેયતા વિભાગમાં રહે છે. જે ધર્મ (અન્વયિતા) સ્વનિષ્ઠ ધર્મ (આધેયતા)થી નિરૂપિત હોય, તે સ્વ (વિભાગ)થી પણ નિરૂપિત હોય જ. એટલે વિભાગ નિરુપિત અન્વયિતાનો અવચ્છેદક ગોત્વ થશે. તદવચ્છિન્ન (ગો) થી પર પયસ છે, જેમાં ક્ષરણ સમવેત છે. માટે વિભાગમાં અન્વયના તાત્પર્યથી ગો પદોત્તર દ્વિતીયા થઈ શકશે..
૧૬.
'दुह्यते गौः क्षीरम्' इत्यादौ क्षरणजन्यविभागाश्रयत्वरूपगवादिनिष्ठमप्रधानकर्मत्वमाख्यातार्थः - "अप्रधाने दुहादीनाम्" इत्यनुशासनात् । क्षीरवृत्तित्वस्य धात्वर्थक्षरणे एवान्वयः, आख्यातार्थक्षरणे च धात्वर्थव्यापारान्वयः, तथा च - विभागावच्छिन्नक्षीरनिष्ठक्षरणानुकूलव्यापारजन्यक्षरणजन्यविभागाश्रयो गौरित्याकारको बोधः । ‘પ્રધાને કુહાડીનામ' એવું સૂત્ર હોવાથી, દુહ્યતે નૌ: ક્ષીરમ્ એવા કર્મણિ પ્રયોગ માં આખ્યાતનો અર્થ ક્ષરણજન્યવિભાગાયત્વ રૂપ અપ્રધાન કર્મત્વ છે, જે ગાયમાં રહ્યું છે. ક્ષીરવૃત્તિત્વનો અન્વય ધાત્વર્થ ક્ષરણમાં જ થાય છે. આખ્યાતાર્થ ક્ષરણમાં ધાત્વર્થ વ્યાપારનો અન્વય થાય છે. એટલે વિભાગજનકક્ષીરનિષ્ઠક્ષરણાનુકૂળવ્યાપારજન્યક્ષ રણજન્યવિભાગાશ્રય ગો એવો બોધ થાય
સામાન્યથી કર્મણિ પ્રયોગમાં આખ્યાત, પ્રધાન કર્મને જણાવે છે. તે આપણે જોયું છે. પણ ‘પ્રધાને કુહાડીના' એવું સૂત્ર હોવાથી વિ. ધાતુમાં આખ્યાત અપ્રધાનકર્મને જણાવે છે. એટલે કુદ્યતે : ક્ષીર માં, આખ્યાતાર્થ વિભાગાશ્રયત્વ બને છે, ક્ષરણાશ્રયત્ન નહીં... એટલે પ્રથમ ગો ને થાય છે, ક્ષીર ને નહીં..
વ્યુત્પત્તિવાદ * ૮૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org