________________
૮ર. अवयविनि पाकानभ्युपगमे च 'तण्डुलं पचति' इत्यादौ
तण्डुलादिपदस्य तदारम्भकपरमाणुषु लक्षणा । અવયવીમાં પાક ન માનવાનો હોય, તો તડુતં પતિ' વિ. માં પણ,
તડુત વિ. પદની, તદારંભક પરમાણુમાં લક્ષણા કરવી. વિવેચનઃ વૈશેષિકો, અવયવીમાં રૂપપરાવૃત્તિ (પાક) નથી માનતાં, પણ
અવયવીનો ધ્વંસ, પરમાણુમાં પાક અને ફરી અવયવીની ઉત્પત્તિ માને છે. તેમના મતે તો ચોખામાં પણ રૂપપરાવૃત્તિ થતી ન હોવાથી, તંદુલ નિરૂપિત આધેયતા પણ રૂપપરાવૃત્તિમાં નહીં આવી શકે. અને તો તડુરં પતિ પ્રયોગથી થતો શાબ્દબોધ અનુપપન્ન થશે. એટલે, ત્યાં તંદુલ પદની પણ ચોખાના પરમાણુમાં લક્ષણા કરવી, જેમાં રૂપરાવૃત્તિ થાય છે. એટલે શાબ્દબોધ ઉપપન્ન થશે. 'ओदनं भुङ्क्ते' इत्यादौ गलाधोनयनं धात्वर्थः, तच्च गलाधः संयोगावच्छिन्नक्रियानुकूलव्यापारः, तादृशक्रियारूपफले एव ओदनवृत्तित्त्वान्वयः । उक्तयुक्तया गलाधोदेशस्य न कर्मत्वम् । ગો મુક’ વિ. માં ગલાધોનયન એ ધાતુનો અર્થ છે. અને તે ગલાધ: સંયોગાવચ્છિન્ન ક્રિયાનુકૂલવ્યાપાર રૂપ છે. ક્રિયા રૂપ ફળમાં ઓદનવૃત્તિત્વનો અન્વય થશે. પૂર્વે કહ્યા મુજબ, ગલાદેશ, કર્મ
નથી. વિવેચનઃ ખાવું એટલે ગળા નીચે ઉતારવું એટલે મુન્ ધાતુનો અર્થ ગલાધોનયન
પૂર્વપક્ષ: અધો નયન એટલે અધો સંયોગજનકવ્યાપાર... હવે તેમાં
ધાત્વર્થતા વચ્છેદક ફળ અધઃ સંયોગ થશે, જે અધોદેશ રૂપ આશ્રયાવચ્છિન્ન હોવાથી, તાદશફળાશ્રયત્ન તો કર્મત્વ બની નહીં શકે અને તો ગોવન વિ. ને દ્વિતીયા નહીં થઈ શકે. મુન્ ધાતુ અકર્મક
બનશે. ઉત્તરપક્ષઃ અધોનયનનો અર્થ અધોસંયોગજનકક્રિયાનુકૂલ વ્યાપાર છે,
સંયોગજનકવ્યાપાર નહીં. વ્યાપાર ભોજનકર્તામાં છે, ક્રિયા ઓદનાદિમાં છે. હવે ધાત્વર્થતાવચ્છેદક ફળ, ક્રિયા થશે. જે આશ્રયાવચ્છિન્ન નથી
વ્યુત્પત્તિવાદ* ૭૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org