________________
શંકા :
નિરુપિતત્વ સંબંધથી આધેયતામાં અને તેનો આશ્રયતા સંબંધથી પાકક્રિયામાં અન્વય થઈ જશે અને તો પ્રકૃત્યર્થ તઙ્ગલ તથા દ્વિતીયાર્થ આધેયતાના અનન્વયની આપત્તિ આવશે. આ આપત્તિના વારણ માટે સપ્તમી - સમભિવ્યાહાર કહ્યું. ઉક્ત સ્થળે પતિને સપ્તમીનો અવ્યવહિતોત્તરત્વ રૂપ સમભિવ્યાહાર ન હોવાથી સપ્તમ્યર્થ આધેયતાનો વ્યાપારમાં અન્વય બોધ થઈ શકશે નહીં.)
સમાધાન ઃ એવો ભેદ કરવા જ વ્યાકરણમાં બંનેના વિધાન માટે જુદા જુદા સૂત્રો (મણિ દ્વિતીયા અને સક્ષધિ રને) બનાવ્યા છે. જો તેવો ભેદ ન હોત તો બંને એક જ સૂત્રથી કહી દીધી હોત.
૪૬.
ફળમાં આધેયતાન્વય માટે દ્વિતીયોપસ્થિતાધેયતા અને વ્યાપારમાં આધેયતાન્વય માટે સપ્તમ્યોપસ્થિતાધેયતા કારણ છે, એવો ભેદ શી રીતે કરી શકાય.. ?
अथाधःसंयोगावच्छिन्नस्पन्दस्य पतधात्वर्थत्वाद् धात्वर्थतावच्छेदकीभूतफले आधेयत्वान्वयतात्पर्येण 'भूमिं पतति' इति प्रयोगापत्तिः । પૂર્વપક્ષ પ ્ ધાતુનો અર્થ અધઃ સંયોગ (નીચેની દિશામાં સંયોગ) અવચ્છિન્ન સ્પન્દ છે. એટલે ધાત્વર્થતાવચ્છેદક ફળમાં આધેયત્વના અન્વયના તાત્પર્યથી, ‘ભૂમિ પત્તિ' એવા પ્રયોગની આપત્તિ આવશે.
:
૬૦.
-
વિવેચન : દ્વિતીયાર્થ આધેયત્વનો અન્વય, ધાત્વર્થતાવચ્છેદક ફળમાં કરવાનો છે. પત્ = પડવું - નીચેની તરફ ગતિ કરવી એટલે કે એવી ગતિ, જે નીચેના દેશ સાથે સંયોગ ઉત્પન્ન કરે. એટલે પત્ ધાતુનો અર્થ - અધઃ સંયોગાવચ્છિન્ન સ્પન્દ હોવાથી ધાત્વર્થતાવચ્છેદક ફળ અધઃ સંયોગમાં દ્વિતીયાર્થનો અન્વય કરવાના તાત્પર્યથી ‘ભૂમિ પતિ' એવો પ્રયોગ થવાની આપત્તિ આપે છે. અધઃ સંયોગ ભૂમિમાં પણ વૃત્તિ હોવાથી, દ્વિતીયાંતાર્થ ભૂમિવૃત્તિનો અન્વય સંયોગમાં થઈ જશે. (પણ પત્ ધાતુ અકર્મક છે તેથી તેવો પ્રયોગ થતો નથી.)
न च द्वितीयोपस्थिताधेयत्वप्रकारक फलविशेष्यकान्वयबोधे गम्यादिजन्य - फलोपस्थितितत्समभिव्याहारज्ञानघटितसामग्येव प्रयोजिका न तु पतधातुजन्यतदुपस्थितिघटिता सामग्रीति नातिप्रसङ्ग इति वाच्यम्,
વ્યુત્પત્તિવાદ * ૫૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org