________________
વિવેચનઃ જેને 1 ધાતુ રંગુન્ ધાતુને સમાનાર્થી છે એવો ભ્રમ છે. તેને તો મને
ન ન્યૂઃ' થી, સંયોગમાં સ્પન્દભેદનો અન્વયબોધ થાય છે. એટલે તાદશ સમભિવ્યાહારાદિ તો તાદશ અન્વયબોધની સામગ્રી છે જ. હવે જો ધાતુની શક્તિ ફળ-વ્યાપારમાં જુદી જુદી હોય તો, સંયુન્ અને
મ્ ધાતુનો ભેદ જાણનારને પણ, ‘મને તે અન્વઃ' થી તાદશ અન્વયબોધની આપત્તિ આવશે કારણ કે જમ્ ની શક્તિ સંયોગ અને સ્પન્દ બંનેમાં છે. પૂર્વે, એવો નિયમ બનાવેલો કે સંયોગવિશેષ્યક સ્પન્દભેદાન્વયબોધ માટે સંયોગવિશેષ્યવૃત્તિજ્ઞાનજન્ય સંયોગ ઉપસ્થિતિ જોઈએ. ધાતુનો અર્થ ફળવિશિષ્ટવ્યાપાર હોવાથી સંયોગની ઉપસ્થિતિ પ્રકારતયા થતી હતી, વિશેષ્યતયા નહીં. અને એટલે સામગ્રીના અભાવે તાદશ અન્વયબોધની આપત્તિનું વારણ થતું હતું. હવે તમે જુદી જુદી શક્તિ માનશો તો વૃત્તિજ્ઞાન પણ આપશ: સંયT: એવા આકારનું થવાથી, સંયોગની ઉપસ્થિતિ વિશેષ્યવિધયા થશે, અને તો સામગ્રી હાજર થઈ જવાથી તાદશ અન્વયબોધની આપત્તિ આવશે. જે ઈષ્ટ નથી. એટલે,
ધાતુની ફળ અને વ્યાપારમાં પૃથક્ શક્તિ માનવી ઉચિત નથી. શંકા : તે આપત્તિનું વારણ આ રીતે કરશું... તદ ત૬ ધાતુથી ઉપસ્થાપિત
વ્યાપારાંશમાં, સ્પન્દભેદાદિ તદ ત૬ વિશેષણકબોધનું તાત્પર્યજ્ઞાન, સ્પન્દભેદ પ્રકારક ફળવિશેષ્યક તાદશ અન્વયબોધમાં પ્રતિબંધક છે. એમ માનીશું. “મનં અ' પ્રયોગસ્થળે, પ્રમાતાને તો ભ્રમ ન હોવાથી, “સંયોગ રૂપ ફળમાં સ્પન્દભેદનો બોધ કરાવવાનું તાત્પર્ય વકતાનું નથી. પણ વ્યાપારાંશમાં જ સ્પન્દભેદ વિશેષણકબોધ કરાવવાનું તાત્પર્ય હોઈ શકે.” એવું જ્ઞાન થાય છે. અને એ જ્ઞાન સંયોગ વિશેષ્યક સ્પન્દભેદ ના અન્વયે બોધમાં પ્રતિબંધક હોવાથી સ્પન્દભેદ નો સંયોગમાં બોધ નહીં થાય. વ્યાપાર-સ્પન્દમાં સ્પન્દભેદ ન હોવાથી તેવો બોધ પણ નહીં થાય અને વાક્ય અપ્રમાણ જણાશે. આથી તાદેશ અન્વયબોધ
કે પ્રયોગની આપત્તિ નહીં આવે. સમાધાનઃ તેવા અતિરિક્ત પ્રતિબંધ્ય-પ્રતિબંધક ભાવની કલ્પના કરવામાં ગૌરવ
છે ! તેથી તેવી કલ્પના કરવી યોગ્ય નથી.
વ્યુત્પત્તિવાદ # ૫૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org