Book Title: Vitrag Vaibhav
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
૧૪૯. જે આત્માને, આ અપવિત્ર શરીરથી તત્ત્વતઃ જુદો તથા જ્ઞાયક ભાવરૂપ જાણે છે, તે જ બધાં શાસ્ત્રોને જાણે છે.
149. He, who considers the soul different / distinct from this impure body, in principle, and also as knower entity in his abstract belief only he knows all the cannonic literature.
१५०. जे एगं जाणइ, से सव्वं जाणइ । जे सव्वं जाणइ, से एगं जाणइ || ९ ||
जो एक (आत्मा) को जानता है वह सब (जगत्) को जानता है । जो सबको जानता है, वह एक को जानता है ।
१५०. के खेड (खात्मा )ने भएगे छे ते बघु (भगत) भएो छे. જે બધાંને જાણે છે, તે એકને જાણે છે.
150. One, who knows 'One' (self) knows all (universe) and he who knows 'All', knows 'Self'.
१५१. एदम्हि रदो णिच्चं, संतुट्टो होहि णिच्चमेदम्हि | एदेण होहि तित्तो, होहिदि तुम उत्तमं सोक्खं ॥१०॥
अतः तू ज्ञान में सदा लीन रहे । इसी में सदा संतुष्ट रहो । इसी से तृप्त हो । इसी से तुझे उत्तम सुख प्राप्त होगा । ૧૫૧. માટે તું હંમેશાં જ્ઞાતમાં લીત રહે. એમાં સદા સંતોષથી રહે. એતાથી તૃપ્તિ પ્રાપ્ત કર. એમ કરવાથી તને ઉત્તમ પ્રકારનું સુખ મળશે.
151. Therefore, you remain always deeply involved in knowledge. Exist with satisfaction in it. Be content with it. By doing so, you would attain & realise the best form of happiness.
८४
cr 000000
વીતરાગ વૈભવ