Book Title: Vitrag Vaibhav
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
૨૯૧. ધર્મ-શ્રવણ તથા શ્રદ્ધા થયા પછી પુરુષાર્થ થવો દુર્લભ છે.
ઘણા લોકો સંયમમાં રુચિ રાખતા હોવા છતાં એતો સમ્યક્રરૂપે સ્વીકાર કરી શકતા નથી..
291. After hearing the religious sermons and
having faith in it, action/activities in that direction is rare and difficult. Many persons, despite having/keeping taste for spirituality/ restrained life, fail to accept them properly.
२९२. भावणाजोग-सुद्धप्पा, जले णावा व आहिया ।
नावा व तीर-संपण्णा, सव्वदुक्खा तिउट्टइ ॥१८॥
भावना-योग से शुद्ध आत्मा को जल में नौका के समान कहा गया है । जैसे अनुकूल पवन का सहारा पाकर नौका किनारे पहुँच जाती है, वैसे ही शुद्ध आत्मा संसार के पार पहुँचती है, जहाँ उसके समस्त दुःखों का अन्त हो जाता है ।
૨૯૨. ભાવતા-યોગથી શુદ્ધ થયેલ આત્માને પાણીમાં તરતી તૌકા
સમાત કહેલ છે. જેવી રીતે અનુકૂળ પવનતી સહાયથી નૌકા કિનારે પહોંચી જાય છે, તેવી જ રીતે શુદ્ધ આત્મા સંસારતો પાર પામી જાય છે અને એનાં બધાં દુઃખોનો અંત આવે છે.
292. A soul purified with conceptual union, is
compared with a boat sailing in water. Just as with the help of favourable wind, a boat reaches the shore/coast, in the same manner/way, a purified soul cross the world
and all its miseries end. ( ૧૨
૫
વીતરાગ વૈભવ)