Book Title: Vitrag Vaibhav
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre

View full book text
Previous | Next

Page 174
________________ ३११. दहिगुडमिव व मिस्सं, पिहुभावं णेव कारिदं सक्कं । एवं मिस्सयभावो, सम्मामिच्छो त्ति णायव्वो ।।६।। दही और गुड़ के मेल से स्वाद तरह की सम्यक्त्व और मिथ्यात्व का मिश्रित भाव या परिणाम-जिसे अलग नहीं किया जा सकता, सम्यमिथ्यात्व या मिश्र गुणस्थान कहलाता है । ૩૧૧. દહીં અને ગોળતા મિલનથી જે સ્વાદ મળે છે, તેવી જ રીતે સમ્યક્ત્વ અને મિથ્યાત્વ મિશ્રિત ભાવ કે પરિણામ–જેને એકમેકથી અલગ કરી શકતા નથી, તેતે સમ્યક્રમિથ્યાત્વ અથવા મિશ્ર ગુણસ્થાન કહે છે. 311. A taste that is felt with the intermirxture of curd & molices is experienced when perception (real) and False are intermixed. It is a combined reflection of both, which cannot be seperated from each other. This is called Samyak mithyatva or mishra (mixed-combined) Gunasthana (place of merit). ३१२. णो इंदिएसु विरदो, णो जीवे थावरे तसे चावि । जो सद्दहइ, जिणत्तुं, सम्माइट्ठी अविरदो सो ॥७॥ जो न तो इन्द्रिय-विषयों से विरत है और न त्रस-स्थावर जीवों की हिंसा से विरत है, लेकिन जिनेन्द्र-प्ररूपित तत्त्वार्थ का श्रद्धान करता है, वह व्यक्ति अविरत सम्यग्दृष्टि गुणस्थानवर्ती कहलाता है। ૩૧૨. જે ન તો ઇન્દ્રિય-વિષયોથી વિરક્ત છે અને ન તો ત્રણ સ્થાવર જીવોની હિંસાથી વિરક્ત છે, પરંતુ જિતેન્દ્ર પ્રરૂપિત તત્ત્વાર્થમાં શ્રદ્ધા ધરાવે છે, એ વ્યક્તિ અવિરતિ સમ્યગ્દષ્ટિ ગુણસ્થાતવાળી કહેવાય છે. (GLORY OF DETACHMENT DOOOOOOOOOOOO १७3)

Loading...

Page Navigation
1 ... 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210