Book Title: Vitrag Vaibhav
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
૩૨૫. જેવી રીતે માટીતો લેપ દૂર થવાથી તુંબડું ઉપર તરવા લાગે
છે, એરંડાને ફળ આવે કે તરત એતાં બીજ ઉપર આવે છે, અગ્નિતા ધુમાડાતી ગતિ પણ સ્વાભાવિક રીતે ઉપર જ હોય છે, ધતુષમાંથી છૂટેલ તીર ગતિમાત હોય છે, તેવી જ રીતે સિદ્ધ જીવોતી ગતિ પણ સ્વભાવથી, ઉપર તરફ જ હોય છે.
325. Just as a Gourd floats above the surface of water on melting of pasting of clay and like a tree of "Aramda" where on growing of fruits seeds comes up fast as also pace of flames goes upward in its natural way, and an arrow shot from the bow picks up speed in a moment, so also is pace of librated souls going upward by nature.
३२६. कम्मलविप्पमुक्को, उहूं लोगस्स अंतमधिगंता ।
सो सव्वणाणदरिसी, लहदि सुहमणिदियमणंतं ॥२॥
कर्म - मल से विमुक्त जीव ऊपर लोकान्त तक जाता है और वहाँ वह सर्वज्ञ तथा सर्वदर्शी के रूप में अतीन्द्रिय अनन्तसुख भोगता है ।
૩૨૬. કર્મ-મળથી મુક્ત જીવ ઉપર લોકાન્ત સુધી જાય છે અને ત્યાં તે સર્વજ્ઞ અને સર્વદર્શીરૂપે અતીન્દ્રિય અતંતસુખ ભોગવે છે.
326. A soul free of dirt of karmas (Karmic Dust), goes upward upto the end of loka called 'Lokanta' and there it enjoys eternal happiness in the form of absolute total knowledge and absolute total perception perfect position of supremacy, devoid of senses.
૧૮૨
-
વીતરાગ વૈભવ