Book Title: Vitrag Vaibhav
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre

View full book text
Previous | Next

Page 209
________________ જૈન ધર્મ પર સંશોધન M.A., Ph.D, M.Phil કરનારાં જિજ્ઞાસુ, શ્રાવક, સંત-સતીજીઓને સહયોગ, સુવિધા અને માર્ગદર્શન પૂરા પાડવા અને સંશોધિત સાહિત્યનું પ્રકાશન. જૈન પ્રાચીન ગ્રંથો, ચિત્રો, શિલ્પ, સ્થાપત્યના ફોટાઓ વગેરેની સી.ડી. તૈયાર કરાવવી. દેશ-વિદેશમાં જૈન ધર્મ પર પરિસંવાદ, પ્રવચન-આયોજન, ઇન્ટરનેટ પર “વેબસાઈટ” દ્વારા જૈન તત્ત્વજ્ઞાન અને સાહિત્ય વિષયક માહિતીનો પ્રચાર કરવો. આપના સહયોગની અપેક્ષા સાથે મેનેજિંગ ટ્રસ્ટી : માનદ્ સંયોજક : નવનીતભાઈ શેઠ ગુણવંત બરવાળિયા સૌરાષ્ટ્ર કેસરી પ્રાણગુરુ જેન ફિલોસોફિકલ એન્ડ લિટરરી રીસર્ચ સેન્ટર s.P.R.J. કન્યાશાળા ટ્રસ્ટ, કામા લેન, ઘાટકોપર (વેસ્ટ) મુંબઈ-૪૦૦ ૦૮૬. શ્રી સૌરાષ્ટ્ર કેસરી પ્રાણગુરુ જેન ફિલોસોફિકલ એન્ડ લિટરરી રીસર્ચ સેન્ટર, ઘાટકોપર, મુંબઈ-૮૬. (સેન્ટરની કાયમી યોજનાના દાતાઓ) માનવમિત્ર ટ્રસ્ટ, સાયન * શ્રી વિશ્વવાત્સલ્ય પ્રાયોગિક સંઘ, મુંબઈ - ચિંચણી | ( સેન્ટરના પેટ્રન્સ) * શ્રી અખિલ ભારતીય સ્થાનકવાસી જૈન કોન્ફરન્સ, મુંબઈ ધ્રાંગધ્રા નિવાસી હાલ ઘાટકોપર શ્રી મનસુખલાલ અમૃતલાલ સંઘવી (વીતરાગ વૈભવના પ્રેરક દાતા) સ્વ. ભૂપેન્દ્રભાઈ જીવરાજભાઈ મહેતાના સ્મરણાર્થે હ. ચારુબહેન, જયેશભાઈ, નિકિતા, નેહા. શ્રી ચંદ્રકાંત શિવલાલ શાહનાં ધર્મપત્ની અ.સૌ. સ્નેહલતાના સ્મરણાર્થે હા : સમરતબહેન શિવલાલ શાહ તથા દીપકભાઈ શાહ (૨૦૮ ૭૭૭©©©©©©©©©©© વીતરાગ વૈભવ)

Loading...

Page Navigation
1 ... 207 208 209 210