________________
३११. दहिगुडमिव व मिस्सं, पिहुभावं णेव कारिदं सक्कं ।
एवं मिस्सयभावो, सम्मामिच्छो त्ति णायव्वो ।।६।। दही और गुड़ के मेल से स्वाद तरह की सम्यक्त्व और मिथ्यात्व का मिश्रित भाव या परिणाम-जिसे अलग नहीं किया जा सकता, सम्यमिथ्यात्व या मिश्र गुणस्थान कहलाता है ।
૩૧૧. દહીં અને ગોળતા મિલનથી જે સ્વાદ મળે છે, તેવી જ રીતે
સમ્યક્ત્વ અને મિથ્યાત્વ મિશ્રિત ભાવ કે પરિણામ–જેને એકમેકથી અલગ કરી શકતા નથી, તેતે સમ્યક્રમિથ્યાત્વ અથવા મિશ્ર ગુણસ્થાન કહે છે.
311. A taste that is felt with the intermirxture of
curd & molices is experienced when perception (real) and False are intermixed. It is a combined reflection of both, which cannot be seperated from each other. This is called Samyak mithyatva or mishra (mixed-combined) Gunasthana (place of merit).
३१२. णो इंदिएसु विरदो, णो जीवे थावरे तसे चावि ।
जो सद्दहइ, जिणत्तुं, सम्माइट्ठी अविरदो सो ॥७॥ जो न तो इन्द्रिय-विषयों से विरत है और न त्रस-स्थावर जीवों की हिंसा से विरत है, लेकिन जिनेन्द्र-प्ररूपित तत्त्वार्थ का श्रद्धान करता है, वह व्यक्ति अविरत सम्यग्दृष्टि गुणस्थानवर्ती
कहलाता है। ૩૧૨. જે ન તો ઇન્દ્રિય-વિષયોથી વિરક્ત છે અને ન તો ત્રણ
સ્થાવર જીવોની હિંસાથી વિરક્ત છે, પરંતુ જિતેન્દ્ર પ્રરૂપિત તત્ત્વાર્થમાં શ્રદ્ધા ધરાવે છે, એ વ્યક્તિ અવિરતિ સમ્યગ્દષ્ટિ
ગુણસ્થાતવાળી કહેવાય છે. (GLORY OF DETACHMENT DOOOOOOOOOOOO १७3)