________________
30૯. તત્ત્વાર્થ પ્રત્યે શ્રદ્ધાનો અભાવ હોવો તે મિથ્યાત્વ છે. તેના
ત્રણ પ્રકાર છે – સંશય, સત્ય માટે અશ્રદ્ધા અને જન્મજાત અશ્રદ્ધા. આને મિથ્યાત્વ ગુણસ્થાત કહે છે.
309. Lack of faith towards essence/substance and
meaning thereof is said to be 'Mithyatva' It is of three types. doubts, lack of faith on truth/real and hereditary absence of faith. This is called 'Mithyatva Gunasthana.'
३१०. सम्मत्तरयणपव्यय-सिहरादो मिच्छभावसमभिमुहो ।
णासियसम्मत्तो सो, सासणणामो मुणेयव्वो ॥५॥ सम्यक्त्व-रत्नरूपी पर्वत के शिखर से गिरकर जो जीव मिथ्यात्वभाव की ओर अभिमुख हो गया है, परन्तु सम्यक्त्व के नष्ट हो जाने पर भी जिसने अभी साक्षात्-रूपेण मिथ्यात्वभाव में प्रवेश नहीं किया है, उस मध्यवर्ती अवस्था को सासादन नामक गुणस्थान कहते हैं ।
૩૧૦. સમ્યક્ત્વ રતરૂપી પર્વતના શિખરથી પડીતે જે જીવ મિથ્યાત્વ
ભાવ તરફ અભિમુખ થઈ ગયો છે, પણ સમ્યક્ત્વતો નાશ થયા છતાં પણ જેણે હજી સાક્ષાતરૂપે મિથ્યાત્વમાં પ્રવેશ કર્યો તથી, એ મધ્યવર્તી અવસ્થાને સાસ્વાદ ગુણસ્થાત કહે છે.
310. Falling from the summit of mountain of right
perception, a soul who is fast proceeding/heading towards 'Mithyatva' feeling and stay facing it, but still, despite elimination of Right perception (Samyakatva) who has still not yet entered mithyatva in exact form, such intermediary
position is known as Saswadan Gunasthan. (૧૦૨ કિર્ષિ વીતરાગ વૈભવ)