Book Title: Vitrag Vaibhav
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
૨૧૨. જેવી રીતે ખેતરતું રક્ષણ વાડથી અને તગરતું રક્ષણ ખાઈ
અથવા કિલ્લા (પ્રકાર)થી થાય છે, એ જ રીતે પાપતિરોધક ગુપ્તિથી સાધુતા સંયમની રક્ષા થાય છે.
212. Just as field/farm is protected by fences and
a city is protected with ditch or fort, similarly by observing Gupti (controlling sins) the character of a monk/ascetic is being protected.
સમિતિ - િરૂર (२१३, जं अन्नाणी कम्म, खवेइ बहुआहिं बासकोडीहिं ।
• तं नाणी तिहिं गुत्तो, खवेइ ऊसासमित्तेणं ॥२१॥
• अज्ञानी व्यक्ति तप के द्वारा करोड़ों जन्मों या वर्षों में जितने
कर्मों का क्षय करता है, उतने कर्मों का नाश ज्ञानी व्यक्ति त्रिगुप्ति के द्वारा एक साँस में सहज कर डालता है ।
અજ્ઞાતી વ્યક્તિ તપથી કરોડો જન્મોતા અથવા વર્ષોમાં જેટલાં • કર્મોનો ક્ષય કરે છે, એટલાં કર્મોનો નાશ જ્ઞાતી વ્યક્તિ
ત્રણ ગતિથી એક શ્વાસમાં સહજતાથી કરી શકે છે.
13. An ignorant person destroys whatever
quantum of past sins of millions and billons of years or lives by undertaking austerity, the same quantum of past sins are destroyed by an Ascetic undertaking 'Tri Guptis' in a short
est span of one breath only. (૧૮૭૭૭૭ વીતરાગ વૈભવ)