Book Title: Vitrag Vaibhav
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
૨૦૪. આ સંસારમાં અનેક પ્રકારતા જીવ છે, અનેક પ્રકારતાં કર્મ
છે, અનેક પ્રકારતી લબ્ધિઓ છે, તેથી કોઈ સ્વધર્મી હોય કે પરધી, તેની સાથે વાણી-વિવાદ કરવો યોગ્ય નથી.
204. This world is full of lives of various types, so are different types of karmas. Similarly several special faculties and skills also exist herein. Hence whether some one is alike or alien, it is not worthwhile to enter into verbal controversy, with him.
दुमस्स पुफ्फेसु, भमरो आवियइ रसं । णय पुष्पं किलामेइ, सो य पीणेइ अप्पयं ||१३||
२०५ - ६. जहा
एमेए समणा मुत्ता, जे लोए संति साहुणो । विहंगमा व पुप्फेसु, दाणभत्तेसणेरया ।।१४।।
जैसे भ्रमर पुष्पों को तनिक भी पीड़ा पहुँचाये बिना रस ग्रहण करता है और अपने को तृप्त करता है, वैसे ही लोक में विचरण करने वाले परिग्रह - मुक्त श्रमण दाता को कष्ट दिये बिना उसके द्वारा दिया गया ग्राह्य आहार ग्रहण करते हैं । यही उनकी एषणा समिति है । अर्थात् विवेकपूर्वक आहार चर्या करना एषणा - समिति है ।
२०५-५. देवी रीते भ्रमर, પુષ્પોને જરા પણ પીડા પહોંચાડ્યા વિતા રસ મેળવે છે અને તૃપ્તિ અનુભવે છે, એવી જ રીતે લોકમાં વિચરતાર, પરિગ્રહમુક્ત શ્રમણ, દાત આપતારને કષ્ટ પહોંચાડ્યા વિતા એણે વહોવરાવેલ ગ્રાહ્ય આહાર ગ્રહણ કરે છે. આ જ એતી એષણા-સમિતિ છે. અર્થાત્ વિવેકપૂર્વક આહાર-ચર્યા કરવી તે એષણા-સમિતિ છે.
GLORY OF DETACHMENT
૧૧૩