________________
૩ર.
વધી ગયું. વાછડાનું અવમૂલ્યન થઈ ગયું. પરિણામે સમસ્ત ખેતી, વાહન વહેવાર અને ગ્રામ ઉદ્યોગના મૂળમાં જ ફટકો પડ્યો. દશ રૂપિયામાં મળી શક્તો બળદ શોધવા હવે પાંચથી સાત હજાર રૂપિયાની કેથળી લઈને ભટકવું પડે છે.
આ સ્થિતિ પેદા કરવા પાછળ એક જબરજસ્ત મૂડીવાદી કાવતરું છે. એક ટ્રેક્ટર બબર બળદની ત્રણ બેડી થાય. ૬૦ રૂપિયામાં બળદની ત્રણ બેડ મળતી ત્યારે ટ્રેક્ટર ૧૦ હજાર રૂપિયામાં મળતું, હવે ત્રણ જેડી બળદના ૩૦થી ૪૫ હજાર રૂપિયા પડે છે ત્યારે ટેકટર એક લાખ રૂપિયાનું થાય છે. પણ ટેકટર ખરીદવા સરકારી લેન તરત જ મળે છે. બળદ ખરીદવા લેન ન મળે. મળે તે પણ નજીવી અને લાગવગ હોય તે જ.
એક તરફથી ખેતી નીચેની જમીન વધારતા જઈને જમીન ખેડવા માટે બળદની અને ખાતરની જરૂરિયાત વધારે, બીજી તરફથી બળદની અને નાના વાછડાઓની કતલ વધારતા જઈને, તેમ જ ગાયેના સંકરીકરણ દ્વારા નકામા બિનઉપયોગી, હળ કે ગાડામાં ન જોડી શકાય એવા વાછડા જન્માવીને ઉપયોગી વાછડાના જન્મ પ્રમાણુ ઉપર કાપ મૂકીને બળદેવી અને ખાતરની તીવ્ર અછત પેદા કરીને બળદેના ભાવ એટલા તે વધારી મૂકે કે પછી ખેડૂત સહેલાઈથી લને મેળવીને ટ્રેકટર લેવા દેડે. આવી પશુ-વિરોધી અને ખેતી-
વિધી અનર્થિક નીતિને કારણે અળદના ભાવ દસ રૂપિયાથી વધી પાંચ હજારથી સાત હજાર રૂપિયા થઈ ગયા એટલે કે ૫૦૦ થી ૭૦૦ ગણા વધી ગયા જ્યારે ટ્રેકટરને ભાવ દશ હજાર રૂપિયાથી વધી એક લાખ રૂપિયાને થયે, જે માત્ર ૧૦ ગણે વ. આ નીતિથી ટ્રેકટર અને સ્ટીલ ઉત્પાદક તેમજ ડીઝલ વેચનારા અરને મબલક કમાણ થઈ. પણ ખેતીને ઉત્પાદનખરચ વધી જતાં સમસ્ત પ્રજાને અનાજને ખરચ ૪૦૦ ટકા વધી ગયે,
સવાલ માત્ર ટ્રેકટરને નથી. ટ્રેકટર માટે ડીઝલ મેળવવા વધુ ને વધુ માંસ નિકાસ કરવું પડે છે. જનતા સરકારે ગાંધીચીંધ્યા માર્ગે જવાની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org