________________
*
લાખ ખાવાએ વસે છે અને ભારતની પ્રજા તેમને મફ્ત ખવડાવે છે. એ ખવડાવવાના ખરચ જેટલા પૈસાના દુર્વ્યય અટકાવીને તે પૈસા કેળવણી પાછળ ખરચે તા દેશ કેવા ઊંચે આવે ! ’
અને નવી પેઢી આ પ્રચારમાં ક્સી ગઈ. એક પછી એક સદાવ્રતા અને અન્નક્ષેત્રા અંધ પડવા લાગ્યાં અને એ ચલાવવા માટે અલગ રખાયેલા પૈસા નવી નિશાળેા ખાલવા માટે વપરાવા લાગ્યા.
હિંદુ પ્રજાના જીવનમાં ગાયનુ' સ્થાન
દેવમદિરા તરફ પ્રજાના કરોડ રૂપિયાના દાનનેા પ્રવાહ ચાલુ હતા. એ દાનમાંથી નીચે મુજબની વ્યવસ્થા થતી. : (૧) મંદિર ગેાશાળાઓ રાખતાં અને એકથી હજારની સંખ્યા સુધીની ગાયાનું આ ગાશાળાઓમાં પોષણ થતું. હિંદુ પ્રજા ત્યાં સુધી જ હિંદુ તરીકે જીવી શકે જ્યાં સુધી એ ગાયનું રક્ષણ અને પોષણ કરી શકે.
ગાયનું રક્ષણ અને પાષણ ન કરે પછી એ હિંદુ કેમ મટી જાય ? એ પ્રશ્ન પાયાના છે. ગાય અને ગેાવંશને તરણેાડયા પછી એ મુસ્લિમ કે ખ્રિસ્તી ધર્મ સ્વીકારી લે એમ કેમ મનાય ?
હિંદુ પ્રજાના ધર્મના પાયા જ અહિંસા, અનુક ંપા, દયા, પ્રાણીમાત્ર પ્રત્યે સમભાવના છે. હિંદુ પ્રજાનાં તમામ ધાર્મિક કાર્યાંમાં ગાઢાન, પંચામૃત અને પૉંચગવ્ય – આ ત્રણ ખાખતામાં કાઈ ને કાઈ ન હોય તેા ધાર્મિક કાર્યો થઈ શકતાં નથી.
હિંદુ પ્રજાનું પાષણ ગાય વિના થઈ શકે જ નહિ. કારણ કે પાષણનું સુશ્રેષ્ઠ સાધન ગાયનાં દૂધ-ઘી છે. પાશ્ચાત્યા માંસ કે ઈંડાંને પાણનું સાધન માને એટલે આપણે પણ તે માની લઇએ ? ઘી અને દૂધ સ્વાસ્થ્ય અને ખળની કસેાટી ઉપર માંસ અને ઇંડા કરતાં વધુ સારાં અને નિર્દોષ સાબિત થયાં છે. વળી વેદધમ માંસને રાક્ષસના ખારાક માને છે. એટલે આપણે દૂધ-ઘી છેાડી માંસાહાર સ્વીકારીએ તે જ ઘડીએ ધર્માન્તર ન કરવા છતાં પણુ બિંદુ મટી ગયા ગણાઈએ.
હિંદુ પ્રજાનું સામાજિક જીવન, હિંદુ સમાજની સ્થિરતા અને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org